પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૪
મનોહર સ્વામિ..

૭૪૪ મનોહર સ્વામિ. તેજ વિષે વ્યાપ્યા નિરધાર, ભૂતલનું જે કારણ સાર; તે પ્રભુ. એ રૂપે સહુમાં વસતસ્ત્રા, વાયુ વિષે જે વ્યાપક સાર, જેને નભમાં છે વિસ્તાર; પ્રાણુ થઇ જગમાં સાંચરચ્યા, તે પ્રભુ. જે રવિમાં રહી કરે પ્રકાશ, ચંદ્ર વિષે વર્તે સુખ રાશ; જે ગ્રહગણમાં સમ રસ ભણે, તે પ્રભુ. મેધ વિષે રહી દૃષ્ટી કરે, વિદ્યુત રૂપ ચમકે ખરે; દિગપતિમાં ફ્રિક્માં પાંશરેશ, તે પ્રભુ. દેવ યજ્ઞ વેદામાં રહી, કમ તણાં લ આપે સહી; તેથી યજ્ઞ પુરૂષ જે હેા, તે પ્રભુ. ચક્ષુ વિષે રહી દેખે રૂપ, શ્રવણ વિષે લહે શબ્દ અનુષ; વાચામાં એલેકરા, તે પ્રભુ. સ્પર્શ વચામાં જાણે જેલ, રસનામાં રહી રસ લે તેહ; મનમાં મન રૂપે આકશ, તે પ્રભુ. બુદ્ધિ વિષે રહી જાણે સર્વ, અહંકારમાં પોષે ગર્વ; સર્વ વિષે તે સહુથી ના, તે પ્રભુ. ચૈદ લેાકમાં વ્યાપક સદા, કઇ જગા લેપાય ન કદા; જ્યમ આકાશ ન લેપે ધરા, તે પ્રભુ. સચ્ચિદાનંદ બ્રહ્મ અવિનાશ, જે સર્વત્ર અણુપ્ત પ્રકાશ; તરશ અવિધા નાશક ધરા, તે પ્રભુ. ૐ 8 મ { g ' le ૧૦ ૧૧ ૧૨ ૫૬ ૪૪ સુગગ સામેરી પ્રભુને ભજીલેરે, પૂરણ પ્રેમશુ', જે ચૈતન ધન રૂપ અપાર; સરવે કાલેરે, સધળે જાગતારે, સાક્ષી શુભાશુભ ફળ દાતાર; પ્રભુને, ૧ જોને તુ વિચારીરે, જગ કરનારનેરે, જ્યાં ત્યાં અંધ કાં માથાં માર; ખેલી તે ચાલીરે,જે શકતા નથીરે, તે યમ વહે બ્રહ્માંડને ભાર. પ્રભુને, ર પ્રભુની પૂજા તા રે, તે નરથી ખતે રે,જે જીવત મૃત થઇ રહેનાર; કૉકને સાઢેરે, પૂજછ કાકનેરે, તુ' તા અંધેર નગર છે પ્રભુ તુથી?, તુજને હૂંકારે, તુ' છે અવળે મુખ મુખ નવ દીસર, એડૅ મુકે આરશર, ફાગઢ કાં સાંમે પોકાય. પ્રભુને, ૪ સરદાર. પ્રભુને. ૩ જોનાર;