પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૨
મનોહર સ્વામિ..

GR મનહર સ્વામિ. જાયે દુ:ખ સધળાં મતિ સ્થિર થયે,ચિત્તશુદ્ધિરસ્થિતિ બ્રહ્મમાં હોયે; જત. વણ શુદ્ધિયે બ્રાહ્મી સ્થિતિ નહી',આત્મ ચીંતનરે નવ્ય જાણે સેયે, જત, ૧૦ વણુ ધ્યાને તે શાંતિ કાં થકી, વણ શાંતિરે તેને સુખ કેમ થાય; જત. જેની ઈદ્રિય વિષય વાંસે , તેમાં મન પરે તેની પાછળ ધાય, જત, ૧૧ તેની આત્મ સબધિ બુદ્ધિ હરે, વાયે ઉલટુ? જેમ નાવ તળુાય; જત. તેથી સમજણ નાવે જીવને, ભવેાભવમાંરે બહુ બહુ ગાથાં ખાય. જત. ૧૨ માટે સર્વવિષય થકી ઈંદ્રિયે, જેની જીતલરે તે સ્થિરમતિ જન; જત. આત્મનિષ્ઠા નિશાવત લેાકને, તેમાં જાગૃતરે છે જીતેદ્રિ પ્રસન્ન. જત. ૧૩ છે વિષયનિષ્ઠામાં જામતા, લોકો તેનેરે જ્ઞાની માને છે રાત; જત. જેમ ઉલુક ન દેખે દિવસમાં, થયે રજનીરે તેને થાય પ્રભાત, જત, ૧૪ જેમ નદી આવી ભળે સિધુ માં, નહી ઉદધિનેરે તેના પારસ લાભ; જત, તેમ વિષય મુનીવર ભેગવે, પ્રારબ્વેરે નહીં કામ ન ક્ષેાભ, જત, ૧૫ પામે તે જન શાંતી પણ કદી, નવ પામેરે જેને કામનું જોર; જત. તજે જે નિસ્પૃહ સર્વ કામના, નહિ મમતારે તે છે શાંતિના ઠાર. જત, ૧૬ જે એ બ્રાહ્મી સ્થિતિ પામે ખરે, અજ્ઞતાથીયે તે કદી ન મુઝાય; જત. અંતકાળે આવે જેને એ સ્થિતિ, સઘ તે પણ બ્રહ્મમાંહે સમાય. જત, ૧૭ તજે સર્વ મનોદભવ કામના, એ છે સધળાંરે સાધનનુ' સાર; જત. ભજતાં સચ્ચિદાનદ બ્રહ્મને, એક તારેરે ઉતરે ભવ પાર. જત. ૧૮ ૫૬ ૫૮ સુ કૃષ્ણ જગદ્ગુરૂ માને સાચે મનરે; વિશવાશી. તેથી સજ્જત કહેશે તમને ધન ધનરે. વિશવાશી, જેણે જત સારૂ જગમાં ધરિયે નરવેશરે; વિશવાશી. આપ્યા અર્જુનને વિદ્યાના ઉપદેશરે. વિશવાશી જેનું જગમાં ગીતા પ્રગઢ કહાવે નામરે; વિશવાશી, જે જાણેથી જન પામે ચિદ્ધનધારે. વિશવાશી, તેમાં પ્રભુજી આપ કહે નિજરૂપરે; વિશવાશી, કાંઈ પ્રકૃતિથી પર વ્યાપક શુદ્ધ અનૂપરે. વિશવાશી, છે તે પ્રકૃતિ ભૂ આપ તેજ તે વાત વિશવાશી, નશ મન બુદ્ધિ અહંકાર ભેદ વિખ્યાતરે. વિશવાશી.. પ તુ ૧ R ૩