પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. એ આઠ પ્રકાર લહે તેથી પર જેડર; વિશવાશી, હરિ પ્રગટ રૂપ પ્રભુજીનું જ્ઞાની તેહરે. વિશવાશી, જુએ એ રીતે ભગવાન કહે સિદ્ધાંતરે; વિશવાશી. કાંઈ જે રીતે કહે છે સર્વ વેદાંતરે. વિશવાશી. તે માટે જગમાં નાની સદ્ગુફુ આખરે; વિશવાશી. કાંઇ તે સેન્માથી જાશે સઘળાં પાપરે. વિશવાશી. ' માટે સેવા સદ્ગુચ્છુ મનમાં આણીપ્રીતરે; વિશવાશી. જે કહે સશાસ્ત્ર કરો તે સધળી રીતરે. વિશવાશી, છે પ્રગટ ગુરુ ભવજલ તરવાનું નાવરે; વિશવાશી, તરા જો હશે પૂરણ તમને ભાવરે, વિશાશા. ૧૦ ગુરુદેવતણાં છે વચન વિષે કલ્યાણ; વિશવાશી; માટે પાળીજે મત કર્મ વચનથી પ્રમાણુરે, વિશવાશી. ૧૧ કરી કર્મ લેાની લાલચ મનથી દૂરરે; વિશવાશી. કરા બ્રહ્માર્પણ જે હોયે શુભ કાન જરૂરરે. વિશવાશી. ૧૨ તો પારસ વાદ અહંતા મમતા કામરે; વિશવાશી. છળ જારી ચેારી ખુન હરાભરે. વિશવાશી. ૧૩ જડ બુદ્ધિ જન વિશ્વાસ ન રાખેા લેશરે; વિશવાશી, તો જગધ્તા રજતમગુણીયો જે વેશરે, વિશવાશી. ૧૪ રાખે મનમાં એક પ્રભુપર વિશ્વાસરે; વિશવાશી. જણ જણના ધર ધરના નબ્મ થાએ દાસરે. વિશવાશી ૧૫ જાણી જગકરતા પાળક પ્રભુજી હરનારરે; વિશવારી. ઘટ ઘટમાં વ્યાપક સાક્ષી ચૈતન સારરે. વિશવાશી. ૧ એ વડીયે કામ કરે મન બુદ્ધિ પ્રાણુરે; વિશવાશી, ગ્રહ રાશી રાશિ ધન વાયુ દિશાપતિ ભાણુરે. વિશવાશી. ૧૭ નિરાધાર સદા નિલેપ નિત્ય અવિકારરે; વિશવાશી, સ્થૂલાદિક રહિત સÈોદિત જગદાધારરે. વિશવાશી. ૧૮ જેને નવ પહોંચે મન મુદ્દે તે વારે; વિશવાશી, જેથી વિમુખપણે ભટકે જન ચારે ખાણ. વિશવાશી, ૧૯ જે જાણે સધળે સુણે સંભારે સર્વરે; વિશવાશી. કોઇ સાથે રાગ ન દેષ કપટ નહીં ગર્વરે. વિશવાશી. ૨૦ ઉપ૩ 19 e