પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૪
મનહર કાવ્ય.

મનાહર સ્વામિ. અંતે નજમાયાથી રચે અનતા ધાટરે; વિશવાશી, જેના રામ રામમાં અણુત છે વૈરાટર. વિશવાશી, ૨૧ પુરુષોત્તમ એક અજન્મા પુરુષ પુરાણુરે; વિશવાશી, જેના માયાથી બહુરૂપે થાય વખાણુરે, વિશાળી ૨૨ ઐતા અમિત શકિત જેને કેહેતાં થાકે વેદરે; વિશવાશી. ન્ય ભાગ્ય લહે જે ગુરૂથી એક અભેદરે. વિશવાશી ર્ડ એવા પ્રભુજીને દિન રેણુ ભજો એક તારરે; વિશવાશી. કરી વૈરાગાદિક સાધનને તૈયારરે, વિશવાશી, ૨૪ તજી ભેદ અભેદમાં ખેલા આનંદપરે; વિશવાશી. કશું ધ્યાન અખંડ સમાધી સહેજ અનૂપરે. વિશાશી, ૨૫ જ્યાં સુધી વૈરાગાદિક સાધન રાશરે; વિશવાશી. પામે ત્યાં સુધી એક ભજો અવિનાશરે. વિશવાશી ૨૬ નિયે ગા સુણા પ્રભુખ્યાપક કરીસતસગરે; વિશવાશી. મન વચન કર્મથી રાખા એના ર'ગરે. વિશયાશી. ૨૭ પ્રભુ જાણે સહુના મનને ભાવ અભાવરે; વિશવાશી, ભાવિકને ભેટાડે તે સદ્ગુરુ નાવરે. વિશવાશી. ૨૮ નિજ ભક્તા ઉપર છે નિત્ય કહ્યુાવાનરે; વિશવાશી, ઢાળી દુર્ગુણુ આપે સધળી રૂડી શાનરે. વિશવાશી. ર્દ જ્યમ બાળકને હેતે સંભાળે માતરે; વિશવાશી. ત્યમ પ્રભુજી પાળે નિજ જનતે દિન રાતરે. વિશવાશી. ૩૦ જ્યમ નવ પ્રમ્રુત ધેનુને પ્રેમનું પૂરરૈ; વિશવાશી, વત્સ ઉપર ત્યભસચ્ચિદાનંદ બ્રહ્મ હજારરે. વિશવાશી. ૩૧ પાપક સુ આરે સજ્જન મળી હરિગુણ ગાયે; અવિચળ ગગક ઉર વિષે નાહીધેરે, સૃષ્કિાળ જેની ઇચ્છાથી અહંકારરે; તૈથી નબ વાયુ તેજ જક્ષ મહી સારરે, તેથી બહુ ઐષધી ને તેથી તન થાયૅરે; જાજવા ધાટાનાં કાથકી ન ગણુારે. {