પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૫
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. સર્વે પશુ તનધારી કરે છે સ્વકામરે; જેતે જેવી ઘટે તેવી હાર આપે હામરે. થાવર વૃક્ષાદિ જીવા ખુદ્દી વાણા જેહરે; ખેાલી ચાલી કારજ ન કરી શકે અનૈથકી તરતન પૂરણ તેરે. સાર; સર્વે કામેા કરવા જેતે શક્તિ છે તૈયારરે. કાને સુણે આંખે દેખે જીભે રસ જાશે; નાસીકાયે ગંધ સ્પર્શે ત્વચાયે પ્રમાણેરે. વાણું ખેલે હાથે ગ્રહ પગે ગતિકાર; ઉપસ્થે આનંદ કરે ગુદૅ મળ બહારરે. મનથી સોંપ અગ્નિ જાણે વસ્તુ સર્વરે; ચિત્તા સભારે અહંકારે કરે ગવરે. જાગૃતમાં સ્થૂલ સૂક્ષ્મ સ્વમ વિષેભાગર; સુષુપ્તિમાં આનંદભાગ તો છે સયાગરે, દૂરદેશી જાણે ઘણી સમજી કરે કામરે; સભારે લખીને રાખે ધાં જાણે નામરે. સાથે વાણી ખેલે ધણી યુક્તિયા પ્રમાણેરે; ગુરુ ખેધ ગ્રહી શકે સાચું જીડું જાણેરે. દૈવ યક્ષ બ્રહ્મ વિષ્ણુ શિવ લેાક સાધેરે; પ્રભુજીને પામે કદી તેને જો આરાધેરે. બહુ વસ્તુ ભેળી કરે સધરે સભાળેરે; એ રીતે જોશે તે કરે સર્વે વ્રત પાળેરે. હાડચામમાંથી ખેવુ નરતન કીધું રે; દીરે. નાથપે કૃપા કરી આપણને ઘણું સભરથ પણ અચાનક ભાગેરે; માટે સમજે તે હરિ ભજનમાં લાગેરે. એવા નરતનને જે ફાગટમાં ખાડ્ડાશે; મમતા ભાર વાગે તેતે ધણુ શેરે. માટે આપણે ા મળી ચિહ્નન ભજીએરે; શુભ ગ્રુષ્ટ્ર ધરીને દુર્ગુણુ તજીએેરે. ૭૫૫ Y ૧ C t e ૧૦ ૧૧ ૧૨ ૧૩ tr ૧૫ ada છું.