પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૭
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. કથા ને વિચાર વાતા પ્રભુજીની કરીયેરે; કરતાં ભજન કામ કરીયે ને ક્રીમેરે. ગાન તાન બાજી કરીયે હરિ ગુણ કેરીરે; ખાતાં પીતાં તેને સંભારીયે ફરી ફેરીરે. ભજીયે સચ્ચિદાનદ બ્રહ્મ એમ દાહાડીરે; ધારતાં ચૈતન જડ બુદ્ધિ દઇએ કાહાડી, યદ મુ આવું રૂડું નર્તન પામી, ભજીયે ચિદ્ઘન સ્વામીરે; જુઠામાં જીવન ન ગમાવિયેરે, ક્ષણ પળ ધડી દિન રાત્રી થાયે, આયુષ ચાલ્યું જાએરે; ચેતીને સદ્ગુકુને શરણે આવિગેરે. ભાવે સાચે ગુરુસેવીને, સુણીએ વચન પ્રમાણ; તજતાંરે; હરતાં ક્રૂરતાં પીતાં ખાતાં, મનમાં રિને ભજતાંરે; કામ ક્રોધાદિકને બાવિએરે. જગવ્યાપક પ્રભુ અમિતશક્તિ ઉર ધારિયેરે, સાંઝ સવાર પેારે ભજતાં, કામાદિકને અખંડ આન’દ મનમાં લાવિયે. દુરિજન જડ જડ વાંસે ડોલે, મનમાં આવે ત્યમ એલેરે; તેના કશા ડર ન ધરાવિગેરે. ૭૫૭ ૩૪ ૩૧ ૧ ૩ ઘટ ઘટ વ્યાપક નાથજ ભજતાં, જડ બુદ્ધિને તજતાંરે; પાખડીના પક્ષને દર્શાવયેરે, સચ્ચિદાનંદ બ્રહ્મને ભેટી, કાળ તણા ભય મેટી; નરકથી નિજ બચાવિયેરે, પદ સુ આવું સુંદર ધામ શરીરનું,જ્યાં નાથ રાજે સરદાર; વિશ્વતણા સહુ દેવતારે, ત્યાં છે સેવા કરનાર. આવું. ૧ દિગપતિયે શ્રવણે રહીને, શબ્દ પહાચાડનાર; વાયુ ત્વચામાં રહીને અÖ, સ્પર્શે અનેક પ્રકાર. આવું. ૨ 19 2