પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૮
મનોહર સ્વામિ..

૭૫૮ મનાહર સ્વામિ. ચક્ષુ વિષે આદિત્ય રહીને, ખવે રૂપ અપાર; રહરસનામાં તેરસ, પાખે વહુ બેસુમાર. આવું. ૩ નાસિકાયે ભૂમિ રહીને, ગંધતણી દેનાર; ફર્મેદ્રીમાં અગ્નિ આદિક, રહી કરે બહુ કાર. આવું. ૪ ચંદ્ર રહી મનમાંહિ ચલાવે, સ’કહાની ધાર; બુદ્ધિ વિષે બૃહસ્પતિ રહિને, જાવે સારાસાર. આવું, પ ચિત્તવિષે ક્ષેત્રજ્ઞ રહી, સ’ભરાવે કરે વિચાર; રુદ્ર અહંતા પોષક રાજે, સ્થાન કરી અહંકાર. આવું. હું જાગૃત સ્વમ સુષુપ્તિમાં, બ્રહ્મા વિષ્ણુ શિવ કરનાર; સાહેતા દેહાહ જ્યાં સૂધી, છે પોતે મતાર. આવું. ૭ સદ્ગુરુ શરણુ જઈને વિચારે, ચિહ્નન રૂપ અપાર; બુદ્ધિને દૂર કરીને, પહાચે પરાપાર. આવું, ૮ છે સચ્ચિદાનંદ બ્રહ્મજ બાકી, ભેદ મતિ ન લગાર; આનંદ રૂપ અભેદમાં, ઝીલે નહીં તેને સંસાર. આવું. ૯ પદ દુર સુ. તમે જય નૃસિંહ જય સિહ મન ભવસાગરથી તારક ધાજો. ખરા જો. તમે જયુ, નિજ સેવકની સાહેતા કરે ૠણી જો; બીજો એવે નહીં જગમાં ધીગા ધણી જો. તમે જયુ. ૨ એ તેા સધળે દેખે સુણે જાણે સદા જો; નહીં એથી છાનું જગમાં કદ્દા જો. તમે જય. ૩ ચૈાદ લેાક વિષે રાત્રિ દિવસ જાગતા જો; એક કાળ વિશ્વમાં ન એથી અણુતા જો. તમે જય.૪ ગ કરતા ભરતા હરતા ખરે જો; નિત્ય મુક્ત અભિતશક્તિ ચાહે તે કરે જો, તમે જય. ૫ સચ્ચિદાનદ બ્રહ્મ સદા રાજતા જો; જે છે જ્ઞાનિના ધટમાંહિ ગઢ છાજતા જો, તમે જય. ૫૬ સુ નિરજનનાથની જો; એટલે જેજેજે તો સગત સહુ કામનાના સાથની જો. મેટલેટ