પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૧
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. સાર ૫૬ ૬૬ સુ-રાગ તમે ટૈડામાંઢુવિચારારે, પાંજરીયે પ્રભુમ પડેરે. ટેક. ભૂજલાદિમાં બાહારે સલગ બિરાજે, વળગે નહીં રહે ન્યારારે. ૧ આવરણોથી પર જગમાં ભરિયે, ઘટબટમાંહે ને બાહારારે, પાં ર નર દેવાદિક એના વશ વરતી, રહે કયમ. રાકેલે તમારે. પાંડ ૩ પરવશ જડ તેને નાથજી કું, જુકી ભાજીનો એ ધારારે. પાં ૪ તરવું હોય તે મનમાં દટ કરી રાખો, સચ્ચિદાનંદ બ્રહ્મ પ્યારારે, પાં પ્ યદ ૬૭ સુ', તમે સુંદર મહિને સંભાળારે, દીવાની કરી કાં મારે. ટેક. જડે જડ વાંસે તેને બહુ રઝળાવી, નતા હીરા શાને હારારે. દી ૧ જમના ચપેટામાં જે પડશેા અચાનક, તે નહીં પામે! કદી આરેારે દી ૨ - વેદ વચનને તમે કરીને ભરોસે, સદ્ગુરુ શિરપર ધારે. દી રૂ સ્થિર ભન કરી રિતે જગ વ્યાપક, લહી અભિમાત નિવારારે દી ૪ ભેદ રહિત સચ્ચિદાનદ બ્રહ્મને, ભેટી પાતાને તમે તારારે. દી૦ પ્ પદ્મ ૬૮ મુ. તમે આવે। ૐા અવસર પામીરે, બન્નેને પ્રભુ શિર નામી.ટેક. તન મન બુદ્ધિા જે પ્રેરક પાલક, જગતા અંતરામીરૅ. ભ૦ ૧ તનાદિક પ્રત્યે બહુ બુદિબ્રુદિ શકિત, યુક્તિા લખાવે નહિ કામરે. ભર નવ જાણે તેને ન મળે કાપી, જાણે તે રેછે નીત્યું પામીરે. ભ૦ ૩ સહુને એ દેખે એને કાઇ નવ દેખે, ટાળે ભવ તણી ખેઆરામીરે. ભ૦ ૪ સેવકતાં તે સર્વે કારજ સુધારે, સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વામીરે. ભ૦ ૫ પદ ૬૯ સુદેહા એક અખંડિત બ્રહ્મનુ, મનમાં રાખો ધ્યાન; જેથી ચાર લાકમાં, સધળે પામૈા માન. કૃષ્ણજી એણુપેરે આચરે, બ્યાસ વસિષ્ઠ શુકદેવ; નારદાદિક મુનીવરની, સહુની એજ ટેવ. વેદવિદ્યા જે લાવીયા, તે પણ એને ગાય, જે પ્રભુ વ્યાપક વિશ્વમાં, નવ આવે નવ જાય. ૩