પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૨
મનોહર સ્વામિ..

મનહર સ્વામિ. જે પ્રભુને ભજવા થકી, નીય ચ કેહેવાય; ઊંચ ભુલે અભિમાનમાં, નીચી નીચા થાય. જે પ્રભુ પાળે વિશ્વને, સાક્ષી પ્રકાશકરૂપ; મન ઈંદ્રીમાં રાજતા, સંગ વિના છે અનૂપ. પાળે સર્વને, યોગ્ય કરાવે કામ; અળગા રહી વળગે નહીં, પૂર્ણ પ્રકાશક ધામ. તનતે મનને તાજગી, જે રાખે દિન રેજી; રૂપ દેખાડે નેણુને, વાંણીને આપે વેણુ, રવિ પ્રેરક થઇ નેણુતે, સાથે કરે છે જે; દિગપતિ પ્રેરી કાનને, વેણુ સુાવે તેહ. વરુણુના પ્રેરક જે થઇ, રસનાને દે સ્વાદ; ભૂપ્રેરક થઇ ધ્રાણુતે, આપે ગંધ પ્રસાદ, ટાવાડું હુનું દાખવે, વગને પ્રેરી વાત; ફર્મેદ્રીના દેવને, પ્રેરક તે વિખ્યાત, ચ‘દ્રાદિકને પ્રેરણા, હૃદય દત્તકે કાજ; ઘાટ; કરિને ચલાવે એકલા, ચાદ લેાકનુ… રાજ. માયામય બહુ સૂરતા, નવલા નવલા ઇરછા માત્ર રમાડતાં, લેશ નહીં ઉચ્ચાટ. અકળ કળા જાણી શકે, કાઈ ન એવા કળનાર; બ્રહ્મા વિષ્ણુ શિવાદિકના, નવ લાધે કઇ પાર. ચૈતન રૂપ ભરી રહ્યા, જગમાં બાહાર મુઝાર; નજર તે। આવે નહી, નભથી સૂક્ષ્મ અપાર. જ્યાં સુધી લહે દેવને, પૃથિવી કા વિકાર, ત્યાં સુધી તેને નાય, કરે ન અંગીકાર માટે સદ્ગુરુ સેવિયે, શરણુ જઇએ તત્કાળ; કૃષ્ણુ વચન ઉર ધારીયે, કહે જ્યભ ગુરુજી કૃપાળ, જ્ઞાની ગુરુજન આચરે, સત્ય વચત નિરધાર; વ્યાપક ચિદ્ધન નાથનું, ભજન બતાવે સાર, દુષ્ટ ગુણા કરી કરે, શુભ ગુણુ શીખવનાર; પામરતાને પાલડી, આપે વસ્તુ અમાર. 8 { 19 4 ૧ s ર ૧૩ ૧૫ at ૧૭