પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૪
મનોહર સ્વામિ..

'

૭૪ મનહર સ્વામિ. પ૪ ૭૦ પરમગુરુ પરમેશ્વર સ્વામી, કરતા ભરતા હર બહુ નામી; ચૈતન રૂપ પ્રકાશ નિરતર, વ્યાપક એક કૃપાકર કર. તમ વડિચે રવિ આદિક મ'ડળ,તમથી વિધિ હરિ શિવ આ ખડલ; દશદિગપતિ વસુ તમથી રાજે, તમથી રૂદ્રાદિત્યેા છાજે, ઈદ્રિય દેવ વિષય રહે તમથી,આના લેપ કરાય ન યમથી; લાક ચતુર્દશ અળગ રમાડે, નિજ જતને નિજરૂપ પમાડે. ચૈતન ભિન્ન ન તમથી લાધે, વિમુખ થયે નર ભટકે ખાધે; હું મન વચન કરમથી શરણે, આવિ ના પ્રભુ અંતઃકરશે. પાહિ પાહિભવતાપ નિવારક, સાત્વિક મતિ દીજે તમહારક; રાજી હાત્યમ રાખે। જગમાં, પણ મતિ રાખે। સદ્ગુરુ પગમાં, નાથસ્વરૂપ ન ચકુ ઘડીયે, શ્વાસે શ્વાસ જપુ તમ વડીયે; ક્ષુદ્ર સ્વરૂપથકી મન ફેરા, ઘેા વિશ્વાસ ચદાનંદ કેશ, વ્યાપક રાખું મનમાં ધારી,અન્ય ન વાદ કરે મતિ મહારી; નાથ પ્રતાપ વધારા તનમાં, વાસ સદા આપે। સજ્જનમાં, જડ બુદ્ધિને જેર કરીજે, અભયદાન નિજ જનને દીજે; પાપમતિ મનમાંડુથી કહાડા, કામાદિકને શાંતિ પમાડા. દૃઢ વૈરાગ વિવેક વધારા, શમ દમ ઉપરત આપી સધારે; સહન શક્તિ શ્રદ્ધા પ્રભુ દીજે, સમાધાન સ્વરૂપમાં કીજે. શુદ્ધ મુમુક્ષુપણ પ્રભુ આપેા, મૂલ અવિદ્યા ધન કાપા; ઘટમાં નાથ સ્વરૂપ નિહાળુ, પ્રેમામૃતથી હૃદય પખાળુ જ્યાં જાઉં ત્યાં તમને દેખુ, જડ ઘા મનમાંહેન પેખું; ચેતન આનંદ ધનમાં ભમતા,દિન પ્રતિ રાખે સુખમાં રમતા. ક્રૂર કટાક્ષ ન સ્વમૅ ભાળુ, રિઝ મેઝ દેતાજ નિહાળું; સર્વ સામ્ય શક્તિથી પેખા, મુજને અગીકૃત કરી લેખા, ઘટબ્રટથી ભર પ્રેમ નિહાળે, જે જે વચન કહું તે પાળા; જ્યાં જ્યાં મુજને ગમન કરાવા,ત્યાં ત્યાંથી શુભ લાભ અપાવે. ઉત્તમ ચાલ અહરનેશ આપે, સમજણ ઇને લેશ કાપે; જે જે પ્રેરક પ્રેરા અમને, તે તે ઉત્તમ દેખ ન તમને. ૧ ર ક Y ૐ ૬ 19 2 U ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪