પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૭
ભક્તિ પદ સંગ્રહ.

ભક્તિ પદ સંગ્રહ. બાવન ખજાર ને ચેારાથી ચાટાં, ભવન ભવન પ્રત્યે ભાવ; જ્ઞાન ભમરીચિત્તને ચાર્ટ, અની ખૂબી ખેલ બનાવ; નાભિના આરા રાજને રહેવાને અ. ૩ ઉન્મુની મદાર અખ’ડ જ્યેાતી ઝળકે, જડ જીવ સર્વની જાત; શૂન્યમ’ડળ મળી હસમડળી, નિÀના ઘરમાં ગાદીએ નાથ; ધીર ભેડા બ્રહ્મદેવાને. અ. ૭૦ ૪ ૫ ૪ શું. સમજ્યા તે સુખ પામ્યા , સમ્યા તે સત્ય શેરડિયે; હરખ શાક સમતુલ્ય, અક્ષમ લેડિયે. ટેક. હસ્તામળ રવિ પ્રકટયા ઘટમાં, જળબિંખ જ્યોતિ પ્રકાશ; સેજ સમાધિ અનહદ ધૂન લાધી, અસિપદ આનંદ ઉજાસ, તમન ઉરે, લલુતા પ્રેમ પાંખિડયે, સમ, ૧ જ્ઞાન મેડકે કાળ મણિધર માર્યો,મને માહદધીના કીધો અહાર; અન્ન અનુભવે આભ રોષ્યા, બગબુદિએ મા અનુકાર; તૃષ્ણા સહુ નાઠે , સતૈયશ્વાન ચાકડિયે. · સમ. ૨ હરિનામ નાવે ઉદ્દક ત્યાં ન ચઢિયુ, ચરૂ અસત્ય સત્ય ચૂલ; અવાર ધન ધર્મ તુરગમ, અવારી ઉલટ અમૂલ્ય; ક્ષમા દયા દોડાડી રે, ક્રેધ કામ આંધી ખેલડિયે. સમ૦ ૩ પોતાના બનાવ્યા પેાતે પ્રકટચ, સાનાએ ઘડયેા સેનાર; જ઼ીડી કુંજરને નાચ નચાડે, એમ કાદવે કીધે કુંભાર; ધીર ઘણી ભેટચા , પ્રયા ઘટ પદ્મ ૫ સુ પ્રેમ ઝુડિયે. સમ. ૪ અકળ ગતિ તારી રૅ, પૂરણ બ્રહ્મ બ્રહ્મચારી; તારા મર્મ ન જાણે રે,જોગીદ્ર મોટા જોગધારી. અકળ ગતિ તારી અલબેલા,મર્મ નવ જાણે ભેદ; કર્મ જ્ઞાન દયાળદાખલા, હાર્યા વિરચીના વેદ; પાછા વાળી લાવ્યા રે, અસમાને ઉતારી. અકળગતિ. ૧ જઇ યજ્ઞમાં રિએ અવિન માગી,લલ્લુરૂપ ગોપાળ; વામનરૂપ ધર્યુ’ પાતળિયે,ખળિને ચાંપ્યા પાતાળ, પ્રભુ પેર ન જાણી રે, પ્રતિહાર રહ્યા પાલી. અકળગતિ. ૨ ટ્રેક.