પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૮
ધીરો.

૭. ધીરા. પાણીમાં પાળ બાંધી પુરૂષોત્તમ,રાવણુ હણ્યા તતખેવ; દશ મસ્તક હરિએ હાથે હણ્યાં, એવા દેવાધી દેવ; જાનકીને લાખ્યા રે, રામાવતાર ધરી. અકળગતિ, ૩ કટિ કાતક કર્યા કુષ્ણુજીએ, દાવાનળ પીધા દયાળ; ધણી ધીરાના ધીરજવત છે,ગેવર્ધન ધી કૃપાળ કાળિનાગ નાથ્યા રે, ઉપર કરી અસવારી, અકળગતિ. ૪ પદ હું છું. હાલે હાલી કહે છે રે, પ્રભુજી મારા વ્હારે ચઢે; બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડે. બાજુ તાણીને ઉભા પારધી, ઉપર અબ્બે બાજ; પેાલારમાંથી સર્પ નિસરિયા, તેણે તે સરી ગયાં કાજ, ગરૂડના ગામી ૩, હરિ બિરદદાર ટેક. બડે હાલે. ૧ વિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાપ માંહે નિરવાણુ; બિલને ઠેસતાં પારધીના, તક્ષ્ણુ લીધા કાણુ, ખાણ ત્યાંથી છૂટયું રે, બાજ આવી હૈ। પડયા. હા. ૨ જૂએ હરિ કેવા સ’કટ મેાચન,બચ્ચાં બચાવ્યાં કૃપાળ; કાળુ કરનારનુ કરતા કાળુ, એવે એ દીન દયાળ; કાળના કાળ કાળારે, પ્રહાદની વ્હારે અડયે. હાલા. ૩ કઠણુ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય. સ્વામી સેવાનુ ફળ અમેલે, અંત સમે કરે સહાય; થાય હરિ ઉભા, કદી કાળ સામેા તડુયે, હાલા, ૪ ૫૬ ૭ સુ અત્રના નાસે એટલેરે, રણછોડ તમે રમા રમે; દેવ ડાકારના કારરે, મન ક્રમ વચને નમે! નમેા. ખેડાણાનું બિરદ પાળવા, ગોકુળ કરી ગુજરાત; લાવનારને વૈકુઠ આપી, હિરે ડાકારના થયા નાથ; હવે ભાવતાં બાજનરૅ, જુગતે જમા જમા. અધના ૧ દારામતિ પે અતિ અનુપમ, કીધું ડાકાર ગામ; ચાદ લોકની ચળકી આણી, કીધુ ચાર ધામનું ધામ; ભગતનું ભાળ્યુ ?, દયાળ દુઃખ ખમા ખમ્મા. અધનો, ૨ ટેક.