પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૦
ધીરો.

૭. ધીરા. પદ સુ સ્મરણ કરી સ્યામતું રે, જેનું નામ ગાળા; વારી જાઉં મુખપર ૐ, કાનડ કપટી ફાળા. ટેક. મુસ્તકે પાધ ને કલકી તેરા, કુંડળ ઝળકે કાન; ભાળ તિલક કર્યુ કેસરી, શાભે છે ભીનેવાન; આદ્ય અનાધ રાજ ધણું રૂપાળા સ્મરણ, ૧ દ્વારા કાશ ઝાંઝર લગર, કનક બાજુબંધ આંચે; તૈયે લેકે હાર હીરાને, મળી સેના સાંકળી માંગે, ઉપર આપેરે, મુગતાફળ માળા. સ્મરણ. ૨ પીળાં પીતાંબર જરકશી જામા,એઢી ઉપરણી અમૂલ્ય; પટકે ને લટકે મન મારૂ' અટકે,નહીં કાઇ નાથ સમતૂલ્ય, ભયભવમ જન સેલ કળાવત શ્યામ સ્વરૂપી, ધરા શાબીતા શણુગાર; નખશિખ સુધી નંગ જડિયાં,તેના કહેતાં ન આવે પાર; દેવને દુર્લભ રે, નયણાં ભરી એ પ્રભુરૂપ અંતરમાં રેજો, વળી વધારો પ્રીત; ધીરાને સદ્ગુરુ પ્રતાપે, અ‘તર દરશન દેજો નિત્ય; તે રે, પરસન યઃ ૧૦ સુ અભારી અરજ સુણીએ રે, ગરવા ગુરુ શ્રહ્મજ્ઞાની; સંશય સર્વ ટાળા રે, ગુરુજી આતમજ્ઞાની, ટ્રેક, દીન બાળ હરિ શહું તમારે, કાન કહે ગુરુ મારા પ્રશ્ન પૂછી કાને પાગે પડે એ,સચરાચર અવિધારા; ભ્રમણા હરિ ભાંગે , નાની માની અજ્ઞાની. અમારી. ૧ હરિહર સરખા ગુરુજી ગરવા, ધરવા જઇએ કિનુ ધ્યાન; નૃત્ય ગુરુ જેણે નારદ કીધા, તે પૂછે શુ અન્યને માન; તાન તાલ વિચારે રે, મહન્ત ગુરૂ માન માની. અમારી.૨ માક્ષનું સાધન કર્મ હશે કે, જ્ઞાનદી મહારાજ; કે જ્ઞાન કર્મ મળી એ હરશે, એ સશય નિવારે રાજ, ભ્રમિત થઇ ભટકુ રે, મિથ્યા હું માણી માણી. અમારી. ૩ ભક્ત પ્રતિપાળા સ્મરણ, ૩ ન્યાખ્યા. મરહ્યું. ૪ ડાકાર ડાકારવાળા સ્મરણ. {