પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૧
ભક્તિ પદ સંગ્રહ.

ભક્તિ પદ્મ સંગ્રહ. નિશ્ચે કરી તમે નાથ નિર્જન,ખેલ ખેલે બિરદાળ; ત્રણ પક્ષમાં કહેા ચક્ષ મિગ્રી, હરિ કિયા હશે રસાળ; ધીર ધરે ધારણુ , જોગદેવ તણી જાણી. અમારી, ૪ પદ્મ ૧૧ સુ સુણુ શિષ્ય શાણા રે, તારી ભાં ભ્રમણ મતિ; બુદ્ધિને અનુસારે ગાજીને કહુ જેવી ગતિ. ૭૭૧ ક. જેમ કેરીથી આંખે થયા ને, આંબાયી થઇ કેરી; મેરીએ તે માઁજ ડિયે, મરદે ધડી ભાઇ મેરી; નલેરી જળ જૂદાં રૈ, એકમેક વતી વતી, સુણ. ૧ નભચર કેરી ગતિ ન થાયે, વિના અને પાંખ; ચલાક કયમ દૃશ્ય સતને, હૈય ન જ્ઞાનની આંખ; પક્ષ એક ખાટો રે, જા નહિ રતિ રતિ સુશુ. ૨ જ્ઞાન કમ વડે મેક્ષાપાસન, નહિ એકે નિરધાર; કમ મૂકી એક જ્ઞાન ગ્રહે તેણે, ઉતરે નહિ ભવપાર; વાર વાર કહીએ રે, અમે તેા સત્યમથી મથી, સુષુ, ૩ જેમ જળનિધિ સળધરરૂપે, જળધરરૂપે જળરાજ; ઉભય મળ્યા વિષ્ણુ વૃષ્ટિ ન દોઁ, થાય ન સૃષ્ટિનું કાજ; ધીર વીર્ધારા રે, એક શ્રેય નથી નથી. સુ`ણુ. ૪ પ૬ ૧૨ સુ છાંટી. સિદ્ધાં. ૧ સિદ્ધાંત કહેણ સાંઇ રૈ, જેની મત માંહિ આંટી; ઘુટાય લઢ ભીતર રે, ઘણા તે દિન કેરી ધાંટી. બ્રહ્મતે કડ્ડા બ્રાહ્મણ જાણે, જાણે પડિંત પુરાણી; ન્યાયી વ્યાકરણી વેદાંતી જાણે, કે જાણે સાંઇ કુરાની; પુરાણી વયના રે, જાણે કહા અમી વેદી જોઇએ કે ભેદી જોઇએ,જોઇએ જ્ઞાની કે અજ્ઞાની; રાય જોઇએ કે૨ક જોઈએ,કા જોઇએ માની કે અમાની ધ્યાની ધણી કેરા રે, કે જોઇએ જીવતીને માંટી. સિદ્ધાં, ૨ વ્યાજખાર નિરખે હલાલખોર નિરખે,નિરખે રાણી કે મહારાણી; પટેલ નિરખે કે કોઇ મેહતાજી નિરખે,નિરખે કહે જે બહુ કાણી; જાણીને ઝીણું જોતાં, નિરખે જેની ચાલ રાંટી. સિદ્ધાં, ફ