પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
અખો ભક્ત

૧૨ અખા ભક્ત. જ્યારે આ કવિનીઉમ્મર આશરે પંદરેક વર્ષની થઈ ત્યારે તેના પિતા તેને લને અમદાવાદ આવ્યા હતા. એને એક સગી બેહેન હતી, જેનાપર એને ધણી પ્રીતિ હતી. પણ તે નાની ઉંમ્મરમાં મરણ પામવાથી આ કવિને ઘણી ગમગીની લાગી, તે તેજ દિવસથી એને સ્વાભાવિક વૈરાગ્ય પ્રાપ્ત થયા હતા.” આજે પણ શ્રીમાળી સાનીની ન્યાતમાં કન્યાની અછત નથી, તે તેજ પ્રમાણે તે વેળાએ પણ નહિ હાય, ને તેથી આ સાનીએ મને જણાવ્યું હતુ કે, “તેના વિવાદ બાળપણથીજ થયા હતા. આ વિવાહ થયા પછી તેની એ વહુ ભરણુ પામી હતી. એની પ્રથમ વધૂ બચપણુમાંજ મરણ પામી હતી, પણ બીજીવારની સ્ત્રી ઘરમાંડવા યેાગ્ય થયેલી હાય એમ જણાય છે.” તેની સાથે એણે સંસાર ભાગવેલ, તે એના રચેલા છપ્પામાં આપેલાં દૃષ્ટાંતાથી માલમ પડેછે. આ સ્ત્રીથી એને સતાનાત્પત્તિ થઇ હતી કે નહિ તે એના ગ્રંથમાંથી કે હકીકતપરથી મળી આવતુ નથી. એવી હકીકત આ સાની વાણિયા તરફથી મળેલી જાણવામાં આવે છે કે એની બેહેનના (મેટી કે નાની તે જાણવામાં આવતું નથી) મરણુ પછી અમદાવાદમાં આવતા કેટલાક સાધુસંતાનેા એણે સમાગમ કરવા માંડયા. આ સાધુએ ભ’ગી, ગજેરી અને કેટલીક પ્રકારે માયિક વસ્તુના ઉપભોગી અને વિષયવાસના રહિત નહિ હાવાથી તથા કેટલાા કનકને કાન્તામાં મેરહિત હોવાથી, તેમના દાંભિક જ્ઞાન, વૈરાગ્યાદિ ડાળ તરફ્ એને ધિક્કર છૂઢયે; પણ એથી એને ખરાં જ્ઞાન વૈરાગ્ય ઉપર પ્રીતિ પેદા થઇ, તે તસ્બની શોધમાં તેનું મન ગ્રંથાયુ તેથી એના હૃદયમાં ઉત્તમ પ્રતિનુ* વેદાંતનું જ્ઞાન દિનપ્રતિદિન વૃદ્ધિંગત થતું ગયું. જાતે મુમુક્ષુજન હોવાથી માયામાંથી એનું મન મુક્ત થતું ગયું તેવામાં અને પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થવાનાં આ પ્રમાણેનાં કારણ કહેવાય છે. એક બાઇ હતી, જેનાપર એ કવિ માની જણી બેહેન કરતાં પણ વધારે મમતા રાખતા હતે. આ બાઇ પાસે ત્રણસેકતે આશરે રૂપિયા હતા, જે તેણીએ આ જ્ઞાની કવિને સોંપ્યા. થોડેક કાળ વીત્યા પછી તે રૂપિયામાંથી એક કઠી કરી આપવાને ખાઈએ અખાને કહ્યું,આખા કવિએ તે ત્રણસે’ રૂપિયામાં પાતા- ની ગાંઠના સા રૂપિયા ઉમેરીને કંઠી બનાવી આપી. તે બાએ બા હેતથી તે કઢી લીધી, પણ તે પેહેર્યા પછી એક પોતાના સ્નેહીને તે વાત જણાવી. તેણે કહ્યું કે સેાની ભાઇ સગી બેહેનના દાગીનામાંથી ચેારી કરેતે તને રૂ ૧૦૦