પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૩
ભક્તિ પદ સંગ્રહ.

ભક્તિ પદ સંગ્રહ. કાં પુણ્યતણાં પગલાં ભરજો, કાંઇ પરમારથ કારજ કરજો; દાસ ધીરાના ધણીને દર્દ ધરો-મન- ૭૭૩ ૫૧૫ સુ’, જેને પિયુ ભલાના પ્રેમ હેાય તે, આવા દેશે અમારે; આડે અર્જુવે ઉતરી, નાવડું આવે છે આરે જો. ટેક. દૂર બતાવે નાથને, તેને પ્રકટ પાસ દેખાડુ જો; એક સદ્ગુરુની કૃપાવડે, તેને બ્રહ્મલેક પાહાચાડુ જો—જેને,1 એક અચરજ મારા દેશમાં, ગાવાં ને સિંહ રમે ભેળાં જો; અવળાંનાં સર્વળ થયાં, કરમદીએ લાગ્યાં કેળાં જો, જેને ૨ એક સદા પુનમ મારા દેશમાં, અમાસ ભુવન નવ આવે જો. શીત ને તાપ વ્યાપે નહીં, એક બકરી બળદને ધાવે જો, જેને, ૩ એક અમૃત ફળ મારા મુલકમાં, તેના ભાગદારી ત્રિપુરારી જો; ભરે વાર્િદારી ગાગર વિના, સુરતા સાહાગણ પણિયારી જો. જેને, ૪ એફ અઝડ ઝડે પરજન્ય પડે, પૃથ્વીનાં પડ રહ્યાં કોરાં જો; પેઢયા હુંસરાય ચોગાન ચેતરે,તેને અંગે ન એક કંઠ વિના ગાય નાયકા, ને હું વિના તે ચાલે તે; એક ધીર રાખી પિયુ પાસ રમે, મહાનદ સુખ મહાલે જો. જેતે, હુ અડકે ફેારાં જો, જેને. ય