પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૬
હરી ભટ્ટ.

૩૭, હરી ભટ. શ્રવણે સ્તુતિ સુણીરે, હરખ્યા કસના પ્રાણી; રાયને ચિંતા કરવારે, થઇ આકાશે વાણી. શું. સગાઇને મેદ્યારે, વળાવે શેરડી; વિષની વેલડી. દુ:ખદાયીરે, વીરેશ થઇને વળાવેરે, જાણે બેન આપણી; સાપણી. ડુસસે તુને દેવકીરે, થઇને ભગતી કરડાર, આઠમે દીકરે; તે તુને મારો રે, ખેલ તુ માને ખરો. સાંભળી સ્વર્ગની વાણી રે, કંસ કાપે ચડયેા; રાપરાણે નાંખારે, રાય પ્રથવી પડયા. રાયજી રોષે ભારે, રાતી થઇ આંખડી; ચેટલા ગૃહીને તાણીરે, દેવકી રાંકડી. મારવા ખડગ કાઢ્યું રે, નણે શુ વીજળી; દેવકી પગે લાગે રે, વીનવે લળી લળી. વિરા શો વાંક માશ, મન વિચારીએ; જેને તમે લાડ લડાવ્યાંરે, તેને કેમ મારીએ, તમતણે'; ન માઇ હું' ન ખાપીરે, આશ પ્રીત કરી પરણાવીરે, હવે મુને કાં હશે. પ્રજા જેવાને મળીરે, રડેના સુંદરી; વસુદેવ કરજોડીરે, વીનવે વિનંતિ કરી. આણી મે' આપવારે, બાળક એ તા; તેને તમે મારોરે, એને કાં મિથ્યા હશે।. સાંભળી, કારાગ્રહ હાથે પગે ખેડીયેારે, દોહીલાં દાખી. વન રાખી; નારદના કહ્યા માટેરે, રૂ. છ મારીયાં; કસનાં કર્મ કૂંડારે, વહાલે વિચારીયાં. તેડી ત્યાં જોગમાયારે, કહ્યું ત્યાં શ્રીમુખે; સાતમે ગર્ભ સૂકાર, હીણીજીને ફૂખે, પેટ જશાદાતણેરે, જોગમાયા અવતરી; કસે તે વાત જાણીરે, ગર્ભ ગયા આગળી, ૨૪ ૫ ૨૭ ૨૮ શ્ર ૩. ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૭૫ ૩૬ 39 BL