પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૭
સંક્ષિપ્ત દસમલીલા..

સૌંક્ષિપ્ત દસમલીલા. આઠમા ભગવાનનારે, કેવળ કાળ કહીએ; કંસ રાજાતારે, નાશ કી જઈ ભટ્ટએ, દેહ દેવકીતારે, તેજ ઘણું કરે; અંધારા મંદિરમાંહેરે, મણીની જ્યેાત ક્રે. સેવકે જઇને કહીરે, કંસને વાતડી; રાયજી આવી જૂઓરે, ઍનની જાતડી. ફારાગ્રહ કસ આબ્યારે, જેમાં ત્યાં ભગની; દેહ દેવકીતાર, દી। શુદ્ધ અગતી. કાળે સુરજ તપેરે, વેણીશું વિષ ધરી; દ્રષ્ટી એ ખાણુ તાણ્યાંરે, ભ્રચુરી ધન્ય ધરી. દત કે અધુર સેરે, ભરડે બાંહેડી; હીડતાં ધરણ ધ્રુજેરે, વાંકી રામાવળી. દેખીતે કંસ ાયેાર. વેરીડા ઉપન્યા; ગર્ભ ધણ ખાવે, બેન સ્વરૂપ. સા રખવાળને તેડયારે, સાચવેા ખપ કરી; મેનને આકરીરે, બધોગરી, રાયને ઊ'ધ ન આવેરે, ચિતમાં ચિંતા ભરી, નિશદિન ક્યા કરે, મનમાં વિષ ધરી. ગર્ભનુ રૂ૫ ખીહાવેરે, આંખમાં તંભર આવે; ચિત્ત તેા વ્યગ્ર થયુંરે, અાદક નવ ભાવે. કુંવર કાળ કેવળરે, કેમ જાએ કળયે; કસને કટ વધ્યુર, સૂકીને સ્વપ્ વળ્યા. રાયજી દિવસ ગણેરે, પ્રસવ તે ખાળવા; ભૂપતિ વિનય કરેરે, બહુ રખવાળના, ભાઇ રખે ભૂલતારે, રહા નિરાદિન જાગતા; ચારે પાહાર કશે ચેકરે, કરા ઢોલ વાજતા. અવાસે સિ"સુ તળાવ્યુંરે, પાણુનાં પાટીયાં; સાંકળ ભૂંગળ મારીરૅ, તાળામાં રાખીયાં, પ્રસવની અવધ વીરે, ભાસ પૂરણ હવા; દેવકીએ દીવસ જાણ્યારે, આવ્યુ` પેટ દૂખવા, GA ૩૯ ૪૩ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૭ ૪ જય ૫૦ યા ૫૨. ૫૩