પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૮
હરી ભટ્ટ.

942 હરી ભટ સ્વામિનાથ વિનય કરતાં, એલતાં બીજીએ; નાથજી વાંકી વેળારે, લાજ ન કીજીએ. ભારે નહીં પીયર પાસરે, સાસુ ને સજની; કાને કહું વેદનારે, દાઢેલી રજની. માં તપ કરીનેરે, અવની અવતર્યા; યા કરી; આઠ બાળક હવાંરે, એક નહીં ઉગયેા. હવે શી આશડીરે, મનારથ કાંઇ થકા ઉમરેરે, એ કપરૂ’ કર્મ દીસેરે, છૂટીએ કેમ દેશમાં હુંજ દુ:ખીરે, એમ કહી આંખ ભરી. સેવક જ જાણ કરશે?, કંસ ભૂપાળને; ઝીકશે શિલા સાથેફ્, કાળ એ બાળને. પ્રસન્ત્ર સંઘ શેરે, બાળકની ટેવજી; રાણીને રાતાં રાખે?, રાય વસુદેવજી. ધરૂણી ઘેલાં થાશેારે, રડી રડી અતિધણુ; ભોગવી છૂટવુ'રે, કર્મ પાતાતણું. કીધુ હરીનું થાશેરે, જે વાત હાય ભાવી; વાત સુખ દુઃખની કરતાંરે, બેઉનેનિદ્રા આવી. અષ્ટમા બાળક સમેરે, વેળા છે કજીની; શ્રાવણ માસની, અધારી અષ્ટમી, ગર્ભની સ્તુતી કરવારે, આવ્યા અભર મળી; શીવ બ્રહ્માજી આદેરે, ગતી ન ામે ફળી, નારદ વિણા વાયરે, નૃત્ય કરે ૫છરા; વાજે વાજિંત્ર વાં, ધ ધૃધરા. ન જાણે કંસના દાસર, ભાયા જે દેવતણી; કારાગ્રહ ઉપર આવી, સ્તુતી કીધી ધણી. અમે સા આતુર પ્યાલુ, પામીને ખેદના; કસને વધ કરેાની, વહાલાજી એ વેદના. ગર્ભની સ્તુતિ કરેરે, અગમ નિગમ હરિ; રૂપ અરૂપ ધરીરે, પ્રગટા દેહ ધરી. મેલાજી; છેલાજી. ૧૪ ૫૧ ૧૭ પર પણ ર