પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૨
હરી ભટ્ટ.

૭૮ર હરી ભટ. આધારે એકલા જતાંરે, ન રાખશો કાનીતમા; બાળક જો વાટમાં બીહેરે, કરજો ક્ષમા ક્ષમા. આલિંગન ઈને આપ્યારે, હાથ થકી હરી; વસુદેવ લઈને વસ્યારે, ધરા ઢળી સુંદરી. સેવક જાણુતા નથીરે, માટુ' માયા ધારણુ; ઉધાડાં બારણાં, કાન જાણે કારણુ. કાર રૂપ દીસેરે, છેક છેલ્લા; વહાલા જળ બિંદુ નવ ડૅરૅ, વરસે મેહુલાજી. વસુદેવ જાણતા નથીૐ, શેષે કૃણા ધરી; નદીએ માર્ગ આપ્યારે, ચાલ્યા રાય ઉતરી. કહ્યું તે સાચુ મળ્યુરૈ, ઉપન્યુ વહાલજી; હળવે હળવે ચાલેરે, રખે આવે આલજી. યમુના અગ્રુઠે ટાંપેરે, કે છેલે ભારતી; વસુદેવ મન બીહીતારે, કરે મન આરતી. ગેકુલ માંહે પધાર્યા રે, ઉબાડયાં ખારજી; જસાદા જાણતી નથીરે, જે પ્રગટી ખાળજી. શ્યામ સેજે સુવાડયારૅ, રાય રૈયા ઘણું; વીસારો રે, સગપણ આપણુ દેવ દીકરાને મેલીરે, લેઈ જાઉ દીકરી; સામુ રતનને મેલીરે, લઉં છુ ઠીકરી. હરી પોપટને મૂકીરે, લઇ જાઉં કાગડી; વહાલા જો વિલબ કરૉારે, મરે તુજ માવડી. વહાલા વીસારશામાંરે, આંગણુ આપણુ'; મારા મન કેરા ઠારણરે, ઘણું શું હું ભણું, મારા શ્યામ સલુણાર, મયૂરાં આવો; અમે બેઉ 'પતીનેરે, ભાવ મૂકાવ. ખાધે કન્યાને નાંખીરે, ચાહ્યા રાય શ્રમ કરી; કારાગ્રહમાંહે પેઠા, ભીડમાં દ્વાર કરી. કન્યા દેવકીએ લીધીરે, રાવાને લાગીજી; રખવાળ ભડકી કરીરે, ઉઠયા તે જાગીછ. ૧૧૪ ૧૫ ૧૧૬ 19 ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૧૨ ૧૧૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૫