પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
નરસિંહ મેહેતો.

૫૪ નરસિંહ મહેતા. સુંદર રથ એક શ્રીહરી સામળે, ભક્તને બેસવા સજ્જ કષા; વસ્ત્ર પ્રસાદ શ્રી અંગનું આપીયુ’, તુલસીની માલ પ્રસાદ દીધેા. ઊ. ૧૪૭ ત્રીક્ષ મારગે અમે પણ આવ, સઘ ચાલે એમ કહ્યું હીયાંથી; ગદ ગદ કંઠને દાસ વળાવીયે, સેવક સંગ દીધા છે ત્યાંથી. ઊ. ૧૪૪ મુહુરત એકમાં આવીયા ઘર ભણી, કામની કથની વાટ જાએ; મનમાં ફૂલીને હર્ષ પાની રહી, તાણી તનના તાપ ખૂએ. ઊ. ૧૪૫ નવેલ સ્થાનક હરિદાસ ઊતારીયા,નરસહીંએ અતિ સનમાન દીધુ’; શીખ દીધી રથ સારથી લઇ વળ્યા, શ્રી લક્ષ્મી નાથતે જાણુ કીધુ’, ઊ, ૧૪૬ પદ ર૪ સુ સ્વજન કુટુ’અને નાત તેડી સહુ, મંડપ રચનાના ઠાઠ સાંધ્યા; ચાદરવા વિવિધ પ્રકારના શેાતા, લળકતાં તારણ બહાર માંધ્યાં. સ્વ. ૧૪૭ ગાલીચા જાજમ તક્રિયા શકલાદના, મડપ સુગંધના એહેક છાજે; માનની મંગળ ગાય ટાળે મળી, વાજિંત્રના નાદ બહુ ધર ગાજે, સ્વ, ૧૪૮ કસાર ખાજાં જલેખી તે ધૈબર, વિવિધ પરકાર પકવાન કીર્ધા; સેવૈયા મે તઈયા દળી લાડુવા, ભાવતાં ધૃત ને ખાંડ પીધાં, સ્વ. ૧૪૮ મિષ્ટાન્ન ભોજન કુટુંબ સારૂ કરે, દુરીજન લેક આશ્ચર્ય થાય; જેવુ જોઇએ તે સર્વ લાવી દીધે, જેને શિર છત્ર વરાય. સ્વ. ૧૫ કાલ સ્વામિ છે ગ્રહે દધિ શાંતિક દિન,ચેાથે દિને સજ થાશેરે જાન; નાત માહાજનને ધેર તેડાં કરા, પ્રીપતથી તે બહુ દેશને માનવ. ૧૫૧ વણિક વેહવારીયા, સીમ ગરાસીયા, જાને ચાલ્યાની છે ખાંત; વસ્ત્ર વાહન જેને જોઇએ તે મળે, નરસીયા સમરે શ્રીલક્ષ્મીકાંત. ૧. ૧૫ર્ ૫ સુ કેશર અગર સૂગધનાં છાંટણાં, મંડપ રચના કહી નવ જાય; નગરનું લેક તે સજ થયુ* જાનમાં, કહ્યુ નરનારી તે ૨ક રાય. કૅ, ૧૫૩ અશ્વ સુખપાલ તે રથ મેગળ પુરી, વજ્ર વાસણૢ લઈ ગાડે ફસીયાં; સુખડી મેવા પકવાન વિધવિધતાં, ઉંડુરા તબૂ કનાત તીયા, કે. ૧૫૪ સુગધ તીલક કરી વરજી નવરાવીયા, વિવિધ આભૂષણુ અગ કયાં; તેજી ભલા તેને ધૂંધરા ધમધમૅ, શ્રીફળ લેઇન હાથ દીધાં. કે, ૧૧૫