પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૪
હરી ભટ્ટ.

૭૮૪ હરી ભટ. ન આનંદે નહયારે, કુશળી કાનજી; માટે મનડે કરીર, માંડયાં છે દાનજી. સત્રસી વિપ્રનેરે, આપી લક્ષ સાતભાર તુવર્ણરે, આપ્યુ. હર્ષે મુકેતાળ ગાયજી; રાયજી. માણેકરે, હીરા ઝવેરજી; નજી પાતે આપેરે, પુત્રની ખેરજી. આનંદ ઘેર ઘેરરે, દુઃખ દારિદ્ર હયા; ગાવાને ગુણ ગાથારે, મહિઆરાં ટેળે મળ્યાં. દરખ મલપતિ રે, મહીડાં ઢાળતી; માંહોમાંહે દધી છાંટેરે, યે અંગાળતી. મરાળ કાદવરે, દધિના બારણે; પંકજ પાયણ બાંધ્યાં, પ્રભુને પારણે. મહુવર વીા વાજેરે, ઢોલ નીશાનજી; શ્રીજના લોકને વ્હાલારે, પ્રાણુä કાનજી. પુષ્પની છા થાયરે, નદજીને આંગણે; રાધા ત્યાં કુમ કે, નદછને બારણે. ગોકુલ ધેંકુ જેવુંરે, તેમ વીરાજતુ; શ્રીજપુરને દેખીનેર, વર્ગ ત્યાં લાતું, જેણીચે જેમ સાંભળ્યું, તે તે તેમ નીસરી; અવળાં પાધરણુ પેચાર, ભૂાણુ વીસરી. જીવન જોવા સરખારે, જોદાને પેટજી; ભામની ભાવભરી, લાવે બહુ ભેટજી, જામે ઝવેર જણાં, ઝળકૈં તાસ ટાપીજી; માં ઢળકતારે, માતીજી, ચિત્રામણ હંસ મારર, લખ્યાં છે. ટપીએ; કરતી ઝળકરે, કારણુ બૃહુ એપીએ. હીરાગળ ગાદીરે, ભાછેલાછા જતનકરી; શાળતાં સાંકળાંરે, પગે લધરી. હાથે સાંકળાર, પાંચી તે એરખા; કાને કુંડળ રોાભતારે, હાલરી હીરા લેરખાં, ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ પર ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮