પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૫
સંક્ષિપ્ત દસમલીલા..

સક્ષિપ્ત દસમલીલા. કાઇ કારા લાવે , મેતીની ધૂધરી; એણી પેરે ભેટ લાવેરે, ભામની ભાવે ભરી. રાગદોષ નૈલેશરૅ, ગાલના સા ગયા; બ્રીજ વૈકુ કીધું, નાથ ઊદે થયા. પ્રથમે પૂતના સેાષીરે, રાકટ હણ્યા નાધે; વત્સસુરને પછાડયારે, પાડયે કુળ માથે. પ્રક્ષુબ પ્રધાન મારે, અદ્ય ઉતરડીયા; રાસભ ભચરડીયા. ખકાસુર ચીરીયારે, માંખણ લઇને નાઠારે, આવી કરજોડીયા; અનુખલે બાંધ્યા તાણીરે, જમલાર્જીન મેડીયાં, જશાદાએ બાંધીએરે, નજીગ્મે છેડીયાં: ચારીને માખણ ખાધાંરે, ભકઢ રમાડીયાં. નહાતાં ચીર હાંરે, શ્રીજને સુખ પમાડીયાં; ગેપીને ક્રીપા કરી, લાડ લડાવીયાં. વિક પાન કીધેરે, કાલીને નાથી; હાથીઓ. રમતા દાણલીલારે, હરજી અન્ન લઇ ભાવ જોયેરે, રૂપી પત્ની તણા; ગોવર્ધન કર ધારે, મૃગ વાતર છ્યા. એ વાર નંદ મૂકાવ્યારે, ટાળી ગાપની પીડા; ગોપી સા કામળ કીધીરે, રમાડી રાસ ક્રીડા, સભ કૈશીતે મારીરે, મથુરાં જાય મેરારી; અકરની સાથે પત્યારે. ગેપીને વાયદા કરી. રજકના નાથ કીધારે. ફૂબજા ખાડ ટાળી; ધનૂષ ગજ મારી, જોઈ ભલ મંડળી. મેડીથી મામા પાડયારે, માક મરડી; અહમેવ મેડયા નાચે, રહ્યા તા મૂછ મરડી. માતુલને રાજ આપીયુ રે, માબાપ મૂકાવીયાં; પછી ઉદ્ધવ સંગાયેરે, ગાપીને કહાવીયાં. દ્વારિકાં લીલા કીધીરે, અસુરને મારીયા; પાંડવને પાળીયારે, ભૂત ઉદ્દારીયા. સ્પષ્ટ ૩૮૧ ૧૫૯ ૧૬ ૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૫ ૧૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩