પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૬
હરી ભટ્ટ.

૭૮૧ હરી ભટ. બ્રીજવાસીને મળ્યારે, કુરૂક્ષેત્રમાં રાસનું સુખ દેખાડયુરે, ગોપીકાને કરી. વાલે બહુ દૈત્યુ મારે, સાથે રાખે લેખે; મુનિજન દેવ સર્વરે, પાર ન પામે પેખે, શેહેર વડેદરા વાસીરે, દાસના દાસજી; હરી ભટ પગે લાગેરે, ભાગું વૈકુંઠવાસજી.

  • 4800

૧૭૫ ૧૭૬ હાલરડું. જશોદા મેલાવે માતા ચાલેા લાડકવાયા લાગુ જમવા લાલને, પાય; તમને તેમતેમ રીસાઈને ર’ગ રસિયાજી આવે નહીં, પાછળ દોડે તેમ તેમ નટવર નાશી જાય, માતા જશૈદા એલાવે, ૧ કાળા કેમ સતાપે મુજને ઘરમાં કામ છે, વાટ જુવે છે કાના ખેથી રહ્યા બળવીર; તમને શીખામણ દેખું તે કેમ નષિ લાગતી, શા માટે શામળિયા ભરાતેત્રમાં નીર; માતા જશેાદા ખેલાવે. ૨ કોઇ તુજમાં જાણશે, આવા ઢંગ ધ્રુતારા જે ત્યારે પરણ્યાની શી થાશે દુરિજી પેર; કાઇ કન્યા નહિ આપે કાના કહેછુ તુજને, રાખા ડહાપણુ ચાલે રાડ તજીને ઘેર; માતા જશેાદા મેલાવે, T હવે હિં મારૂ મારા સમ મુજને છે બાપના, હું તા હારી તુજથી તુ જીત્યુ જગદીશ; શું કરૂ’ લાડકવાયા. એકનો એક છે. નંદને, શુ* કરૂ' શાંખિ રહુંકું બાકિ ચઢે છે રીશ; માતાજશાદા ખેલાવે. ૪ જેમ તેમ સમજાવી લઇ ચાલ્યાં સુંદર શ્યામને, કટિયે બેસાડીને ચુંખન કીધુ' ગાલ; મુખડાં નરખી હખી રગમાં રીઝમાં ઘણુ', લાવી મુખડાં આગળ મુક્િનકની થાળ; માતા જશેાદા ખેલાવે. ૫