પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૭
હાલરડું

હાલરડું'. માંહે પકવાન પરશાં છે ભલિ ભલિ ભાતનાં, મોંઢુ ખાજાં જલેબી ખરી બૂરા ખાંડ; પેડા પુરી કચારી પડમૂલીની પાતળી, લો લો મારા સમ એમ મુખી કતાં માંડ; માતા જશાલ લાવે. ૬ ઘેખર સૂતરફેણી આણી અતિશે ઊજળી, ખીન્ન નાના વિધના પવિત્ર કીધા પાક; અતિ આનંદ જમાડે માતા લાલને, તળ્યાં તાતાં લાવી તરત મૂકયાં ૭૮૭ શાક; માતા જશોદા ખેલાવે. છ મેસુર ભગદળ તે લાવ્યાં માતા જશાભતી, સક્કરપારા શીરા તેમાં શાકર મારા અલખેલા હા લાલજ શે થિ ખેલતા, મારા સમ જો હવે શું તને નહિ કહું; માતા જશા ખોલાવે. મારા સમ જો તુજથી વાલુ મુજને કાઇ નથી, મારી આંખડિયેથી રખે વેગળા થાઓ; મારાં આંગણિયાં રૂડાં દીશે છે તમવર્ડ, સમ ખાવા શામળિયા હવે ન આધાજા; માતાજશાદા ખાલાવે. ૯ પ્રેમે આરેાગી ઊઠ્યા તે હરિ અળદેવજી, ભાતા જરોદાને આનંદ અગન માય; આપે રમકડાં રઢિયાળાં રીઝી રંગનાં, ઊભા દાસ હરીભટ ઢાળે પ્રભુને વાય; માતા જશોદા ખેલાવે ૧૦