પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૯
જ્ઞાન ભક્તિનાં પદો.

જ્ઞાન ભક્તિનાં પદો. 9:2 મુસલમાનને આકડી જમાનાની ખીક છે,હિંદુને ચેારાશીમાં પડવું પડવુંરે, ભા જમના હાથ એક છે તે ધણી જુએ એકછે, એકછે મરવુ ને અવતરવુરે; ભા ખાપુ કહે સત નામની સમશેર ઝાલી, અંતે છુટે પટે થઇને લડવુ લડવુ રે; ભા ૫૩ જુ. ના સમજે તે ખરાખર ફરે છેરે, ભાઈરે, ના સમજે તે ખરાખર કરેછે. ટેક. છાશ તે દૂધ અને છે ધોળાં, તે દૂધને સા જગત લે છેરે; દહીં વલેાવીને માખણુ ધર મેલે છે, પછી છાશને તે વેચી દે છેરે; ભા કેસર ને હળદર અને છે પીળાં તે, હળદર કેસર ખરાખર કહે છે; હળદર રૂપીઆની આ શેર મળે છે, કેસર તાલાના એ વસ્તુ લે છેરે; ભા નિર્ગુણુને શર એ ખતેથી ન્યારા, જ્યાં મુતીજી પાણી ભરે છે; મુરખને તે। ગુંચવણુ ઘણી પણ, જ્ઞાનીને મન મગ્ન થઇ રહે છેરે; ભા સાચુ'એ માતી ને જૂઠું એ મેતી, જુએ દરિયામાં છીપ રહે છે; સાચુમોતીતા બાપુનામ આવ્યુ'હાથમાં,સદ્ગુરુની સાનવિના બિન કાં છેરે; ભા- ૫૬ ૪ થું. નકટાંની વાત છે ન્યારી, જુની ભાઈ, નકટાંની વાત છે ન્યારી, ટેક. કતા પરમેશ્વર તેને નથી માનતા, ને માતા છેકે મારી માડી; હરીવર મેલીને એ । માયાને મેથે, એનું નાક નાંખાને વાઢીરે; સાધુને ભારે ને સમાં છવાડે, મારે પાડા ને ઉછેરે પાડી; સ્વારથમે એણે આતમા ના ચીન્યા, એણે ભવની ભેલાડી વાડીરે; જી- માત પિતાની સેવા નથી કરતે, અને મેહા પામ્યો આણેલી લાડી; માઁતર શીખીને એ મૂડો મારેછે, નથી જાણતા મુર્ખ સાહેબની વાડીરે; જુ નકટા હોય તેને નકારે કહીયે, એને પાપની ધા ગાડી; બાપુ કહેરે હરી નામનુરે પારખું, એની બળી મૂછો ને ધીક દાતીરે; જી પ ૫ સુ બાઇર તારૂં' મૂળ તપાસીને જોજો,આત્મારામના સંગ મન મેહાજોર,ભાઇ રે ટેક ચીત વસ્તર તારૂ' મેલું થયું છે, બ્રહ્મ જળમાં જઇને ધજો; ધનપણું તે મેલ સરવે જાણજો, સમજીને સશે ખેડોરે; ભાઈરે માટીના ઘાટમાં શુ મેહી રહ્યા છે, ધાટ નાના કે મોટા હાજો; વાંઝણી ગાયને દૂધ કયાંથી આવશે,એ અનુભવી દુઝણી ગાય દોઝારે; ભાઈરે