પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ. શ્રી લક્ષ્મીનાથને ચહુઁ જઈ નમ્યા, આજ્ઞા માગીનેતે અશ્વ ખેડા; શીશ નમાવીયુ તાત નરસહીયાનૈ, સ્વજન કુટુંબને નમ્યારે હુંૉ. કે. ૧૫૬ પદ્મ ૨૬મુ ૫ સમય વિના શુ' સુઇ રહ્યા શ્રીહરી, નથી રેણી ને ધ્યાન કહાવી; પાલે દિવસ તે ખટઘડી નમી ગયા, લીધી નથી કાંઇ ભગત ભાવી. સ. ૧૫૭ જાન જોડી રહી નગરના દ્વારમાં, સર્વ મળી મારી વાટ જાએ; તમ વિના દાસના પ્રાણુ તે યમ રહે, ભતપત જાતે કેમ ખૂએ. સ. ૧૫૮ અમે છુરક તમે રાય રણુછેડજી, પ્રીત સમેાવડ ચાલી ર્જાય; વિપ્ર હું દુરખળ લોક લજામણા, જો જગજીવન હાંસી થાય. સ. ૧૫૯ ભુવન દશ ચારના ખુશ છે ત્રીકમા,નિષ સિંધ મુક્તિ જાહાં ધેર દાસ; લક્ષ્મીના કાંતને પૂરણ બ્રહ્મ તમા, અજઅમર સુરપતિ ઈશ આશ. સ. ૧૬૦ પ્રહ્લાદ નારદ સનક સનકાદિક, આધવ અરજીન ભગત સંધરા; રંક જાણી પ્રભૂ લાજોછા આવતા, નિરધન તેાયપણુ ભગત તારા. સ. ૧૬૧ તુ ત્રિભૂવન ધણી ભક્તચિંતામણી,આદ્ય તું અંત્ય તું સરવ કરતા; તમ થકી વેગળા આસુરીમાં ભળ્યા,શરણ આવ્યાતણુ’ દુઃખહરતા. સ. ૧૬૨ માહરે સામળા શેઠે સમરથ ભલા, પ્રાણજીવન પ્રભૂ ધન્ય સારૂ; કરમના લેખ તે સહી મોટે તમથકી,નવ લહે બિરદ ગેાપાલ તારૂ', સ. ૧૬૩ ભાત તું તાત તું નાથ નારાયણ,સ્વજન તું સામળા સર્વ માહારે; પુત્રનું પાગરણ કૃષ્ણે તમથી થયું, લાડ લડાવીયાં હાથ તાહારે, સ. ૧૬૪ મિત્ર તું માધવા કંથ કમલાવર, તુવિના નાથ” કહેને જાચુ; કર્મચા ભગતે ભોગવે છુટીએ, કૃષ્ણ કાવડૅ મેદ માસું, સ. ૧૬૫ તવ હરી ધાઇ સેા થકી ઊંડીયા, દારૂક દારૂક વદત વાણી; ચાલ ચતુરા મુખ ચતુરભુજ એમ કહે,દુઃખ ધરે દાસ તે દોહેલું જાણી. સ. ૧૬૬ કનક જડિત ભણી રથ આગળ કી, અશ્વ જોડી હરી પાસ લાવે; રૂભણી સહિત પધારીયા શ્રી હરી, મુનિવર જોગીને ધ્યાન નાવે. સ. ૧૬૭ અંત્રીક્ષ ભારગે પલકમાં પરવા, રથ તણી ગર્જના સર્વે જાણી; અવર ખીજું કોઇ મૂખ્યું દેખે નહીં, તરસહીઁાનિરખે સાર'ગપાણી, સ. ૧૬૮