પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૩
જ્ઞાન ભક્તિનાં પદો.

જ્ઞાત ભાતનાં પા. પાણીનારે પ’ચ રંગ બનાવ્યા, અઢાર ભાતનાંરે અશ; સહુથી ન્યારે મારો સાંઇખીરાજે,તેને દેખીને થયાહુ દંગ; સંગ કીધો તેને રે, સત્તા તા આત્માની ગણી. પાણીના ખેલ, અક્ષરાતીતે અક્ષરબ્રહ્મ નિપજાવ્પા,તે અક્ષરથી નરનાર; કારથી ત્રણ ગુણ નિપાવ્યા, એ અઠાવીશ નિધાર; ઓગસુત્રિશમા મહા વિષ્ણુરે,ત્રિશમાબાપુ ગાય બણી. પાણીના ખેલ, યદ ૧૩ સુ 043 નામ જે જાણ્યુ, તે તેાં વેદ ચારે ભણ્યા; ભેદ જેણે જાણ્યારે, તે તે ખરા તરત ખણ્યા. બતરીશ ભાભણ અંગે ધરૅનારિ, નાક વિના શૅ શણગાર; કવિયે જો આપનુ આપ ન જાણ્યું, તે કેમ ફરી ઊતરે પાર; સાર ક્યાંથી મળશેરે, ભણ્યા ખરે પણ ન ગણ્યા. નામ જેણે. વાંઝણી નારીને સુપનું આવ્યું છે, પુત્ર નથીરે એની પાસ; એમ ભજન દેખાદેખી કરે છે તેની, કેમ પુરી થશે આશ; આપ કહેશેરે, વેશ્યાયે જે પુત્ર જો. નામ જેણે. નામ ગુણ ને રૂપ ને નાશ વળી, ચેાથું પદ અવિનાશ; એ ચેાથા પદનો ભેદ જાણે તેતે, કહિયે હર તણા દાસ; ટેક. નાશ કરી કર્મનારે, સÂ એક પળમાં ધ્યેા. નામ જેણે. ગરી રાખો તમે ગુરુજીને સાહા, કરા શબ્દને તેલ; આપણુ ચકી જો અદા મળે તો તેના, ધારણ કરજો ખેલ; ગુરુને સંગ બાપુઅે, અનામી નામ તે અણ્ણા. નામ જેણે. ૫૬ ૧૪ સુ પુનમિયા તેને કહિયેરે, પૂર નીમ જેણે રાખ્યા; હરિ સાથે પ્રીતિ, અદ્વૈત ખાલે તેણે ચાખ્યા રણુ મુકાવે તેને રણુછેાષ્ટિ કહિયે, સદ્ગુરુ તેનું નામ; - મણ જનમનો સંશય મટાડે તે, વીશ વસા થયું કામ; જાણેરે, દ્વૈત ભાવ કાઢી નાખ્યા. પુનમિયા, આત્મારામ ગુરુમતિ જળમાં સ્નાન કીધુ, સાકર માખણુ પ્રેમ; સુરતા તુલસી વાલાને ચઢાવી, એમ રાખ્યા છે. તેમ; ધન મળ્યુ નું રે, ગુણગાગર દ્રવ્ય દાખ્યો; પુનમિયા, ૧૦૦