પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૪
બાપુ.

૭૮૪ ખાપુ. ટૅ દ્વારકામાં દીનાનાથ બિરાજે, હરિ નામની છે છાપ; સદ્ગુરુદેવે કૃપા કીધી ત્યારે, ઢળ્યા ત્રિવિધિના તાપ; પાપ ગયું નાશી રે, ગુરુએ આર્પી જ્ઞાન `; પુનઃમિયા, સચરાચરમાં હરી દેખાયા, જેમ જળમાં વાલા વિના કાઇ ઠાભ ન હાલા, જ્યાં જોઉં ત્યાં ભરપૂર; સર; બાપુ નામ સાચું રે, ગુરુ કૃપાથિ હરિ ઝાંખ્યા; પુનમિયા, નવ જાણેા. કવલ્યપદ સાચુ ૐ, પડિંત ઊરમાં આગ્રે; જેને વડે ખેલે રે, તેનેતા તમે ખત વાંચે તે પાર ન આવે તે, વસુલ કરે વસુલ થાય; કુરાન પુરાણુ સૈા વાંચીને થાકયા પણ,આત્મા સમજે તે દુખ જાય; સુખ થાય ઝાઝું રે, મત તમે શીદ તાણા; કૈવલ્યપદ. પીઉ પરદેશે ગયા ને મુકી ગયા, પોતાના ધાને રંગ; મત મતાથ પૂરો થાય જ્યારે, સ્વામી મળે અભગ; આપ નવ શોધ્યું રે, તે। જ્ઞાન દિવે! કીધે રાણા; કૈવલ્યપદ. લાજ મુકીને માથે છેડોરે નાખ્યા, તેને સ્વામીના નહીં પાર; પતિવ્રતા સ્વામીની વાતેા કરેછે ત્યાં, પુથ્રલીને આવે ખાર; ટેક. એક આંખવાળા , દુખી થાય કહેતાં કાણા; કૈવલ્યપદ. તાંબાને રૂપૈયા. કહિયે ન ચાલે, ગમે તેવી પાડે છાપ; જડને જાચે કરજોડીને તેાય, ન મરે ત્રિવિધી તાપ; બાપુ નામ સાચું રે, સત તમે સત્ય માણા; કૈવલ્યપદ. ૫૬ ૧૬ સુ-રાગ સાહ કુળભગતીનુ શુદ્ધ સહુથી મેટું, તેમાં સમાન સહુ સારૂ' ખોટુ રે. કુળ૦−ટેક. ચાર વેદ ભણે ગતી ના થાય; કરે અડસટ તીરથ ગગા નાય; ત અન સદા દુગધાય; તાએ તેના મનતણા સંદેહ નવ જાય; ઓળખે આતમા અખડ, ઓળખે આત્મા અખંડ;