પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૭
ગણપતિ સ્તવન..

ગણપતિ સ્તવન. આજ આનદ મારા અંગમાં રૅ, પરિક્ષા વેળા થઇ છે; જ્ઞાન રાખીને ગર્વ ટાળા, સત માનેા સાચી કહી રે; સ્વમ હતુ તે સમાઈ ગયું રે, સુરતા થઈ એક તાર રે; સલિતા સિધુમાં ભળી ગઇ, પળમાં પામી ભરથાર રે; સવત્ અઢાર નવાણુવે રે, ઉત્તમકારી આસે માસ રે; શુદિ એકાદશી ખુધ રાત્રિયે, ગયા ધામ ખાપુદાસ રે; શીવાનંદ. સુરતના વડનગરો બ્રાહ્મણ-પાછળથી સન્યસ્ત ધારણ કીધેલું. સંવત્ ૧૮૧૦ માં હૈયાત હતા. એની આતિ, વસત પૂજા, તથા બીજાં કીર્તના ગુજરાતમાં ઘણાં પ્રસિદ્ધ છે. ગણપતિ સ્તવન, ૫૬ ૧ લુ-રાગ ગાડી. ૭૮ ૭ બાપુ. બાપુ. માપુ. આપ નમુ એક દંત; શંકર તનુજ બાળકો અર્ભક,સકલ દુઃખદારિદ્ર હરણું'. આ ટેક અ’ગીકરણુ’; વક્રતુંડ લડ્ડા બક્ષષ્ણુ, મુષક વાહન અંકુશ રસી માદિક કરમાં, વરદા ભય આયુધ ધરણું. મંદ ગલિત કર્યું કપાલે, ભાલે ચંદ્રકલા ધરણું; સુધ બુધ સુંદર ઉત્તર દક્ષિણ, લક્ષ લાખ ઉસંગ ધરણું, સાભાગ્યચંદન ઢાયે વદને, ા માળા ૪ ઠાભરણું; શિવાન કહે શંભુકવર, સફળ મનારથ પૂરકરણ, આ આ આ