પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૯
શિવ વૃષભ સ્તવન.

શિવ વૃષભ સ્તવન જય જય કાટિ સુધાકર, સીતલ જય ફરસી ધરના; સુષ ખુબ સુંદર ઉત્તર દક્ષિશુ, જય જયવરાવતા. જય હર હર જય ભુજ'ગીત શાભિત, અહિંવર ઉપવિત ધરના; જય જય ભગતિમાન શશીધર, સિંદૂર તનુ રચના. પૂરવ છેદન નિરગત પુર રિપુ, પૂજિત પદ સદના; જયપુરભજન પ્રમુદિત સુર વધૂ, જય જય કૃત ભુવના, હર હર જય નીરજ મુખ વધુ, પદ્માકર ધવલિત ત્રિદશના; જય જય મમણિ હીરક ખચિત, કિંકિણી કઢિ રસના. હર હર જય શરાગત વસલે, પાશ્રી જય નીરજ નયના; જય આદર મેદિક વર કર, પુષ્કલ ધૃત ભુવના. હર હર સિંદુર ચર્ચિત અંગે, સકલ કર જય પાશી લલના; ત્રિદશ વધુકર ચામર વિજિત, દુરિ કરે સમના. see જય જન્મ યુ જય જમ્ હર હર જય જય ખંઢનિશાપતિ, બાલે જયલેાચન જ્વલના; જય જય ભક્ત મનોરથ પૂરણુ, શિવાનંદ શરણા. ૪૫૦ શિવ વૃષભ રતવન, પદ ૫ સુ-રાગ ગાડી પ્રથમે વૃષભ પુજા શિવ દ્વાર; પૂજકના મનેારથ પૂરું, પ્રસન્ન કરે ત્રિપુરાર. પ્રથમે. ટેક. હિમગિરિ સરખા ગાર અંગે, શૃંગે નિલમણિ સાર; ઠે લા રત્ન પલાણે, ચામરાભા અપાર. પ્રથમે. ચારે પાયે લૂધર ધમકે, નૈપુરના ઝમકાર; શિવાનંદ પ્રભુ વાહન પૂજા, નાના કુસુમને ભાર. પ્રથમે. પદ્મ ૬ઠ્ઠું–રાગ આશાવરી, (હિંદુસ્થાની) શિલાદિનંદન ઢાયે શકર દ્વાર; રત્ન ખચિત કર વેન્નર સાહે, સુર મુકુટ ધરાવનહાર. શિલાદિ, યુત દિનમણિ અખર સેહે, ઐસે તનુ અતિસાર; જાકે શિરપર છત્ર બિરાજે, ભક્તના તાપ નિવાર. શિલાદિ