પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૦
શીવાનંદ.

૯૦૦ શીવાનદ સુરવર જાકે ચણું કમલપર, રત મુકુટ શૃંગાર; રીઝત તાપર તાણુ શિવ ગણુ, નિરખત વે ત્રિપુરાર. શિલાદિ જાકે મહિમા નિગમ વખાણે, દર પાવત જાસોં કાળ; શિવાનંદ પ્રભુ નિકટ ખરતિ, સાઉ ઉતારે પાર. શિલાદિ ૫૬ ૭ સુ-રાગ આશાવરી, શિવ દૈવારિક ભજતાં, તારા ટળશે ભવને ભારરે; ચામિકર કરદડ વિલાસી, સૃષ્ટિ પાલન સહારરે. શિવ અબર મધ્ય અહરપતિ અગણિત, અદ્ભુત તેજ પ્રકાશ; ચતુરાનન ચતુર્ભુજ આદે, સેવે ચરણુ વિકાશ. ચાદ ભુવન જેની હાંકને માને, દશ મુખ ધ અપાર; શિવાનંદ પ્રભૂ ગિરિ ઉચલતાં, રાવણ નામે પ્રસાર. શિવ- શિક્ શિવ પંચધૂન્ય. ૫૬ ૮ મુ શંભૂ શિવ હર ગારીશ; શિવ ચદ્રશેખર ગૈારીશ. હરહર માલિ જટાધર,ગા શિવ વસન ગજાખર; ગા ગા હર હર ત્રિપુર વિનાશી; હર હરનગ પતિ વાસી; હર હર ધનુષ પિનાકી; હર હર રૂંઢમાલી; ગા હર હર બ્રહ્મ પાલી; ગૈા હર હર ગંગાધાર; મા હર હર ચંદ્ર વરણા; હર હરશિવહર મંગલ; હર હર ભુજંગી ભૂષષ્ણુ; હર હર અનંગ દાહક; હર હર સુરવર નાયક; ગૈા હર હર સુત ગજાનન;ગા હર હર દેવ દેવા; ગા શિવ ગરલ વિકાશી; ગા શિવ નૃત્ય વિલાસી; ગા શિવ કુંડલ વાસુકિં; ગા શિવ ઉરગ વિશાલી; ગા શિવ કરૂણા શાલી; ગા શિવ તાપ હારી; ગા ગૈાશિવ અંગે અપા; ગ ગા ‘ શિવ ભક્ત વત્સલ; Îão ગાશિત ભસ્મ વિભૂષણ, ગ શિવ અચ્યુત શાક; ગા શિત્ર મુક્તી દાયક; ગૈા શિવ નદી વાહન; વૈદ શિવ શિવ સહાદેવા; ગા ઞા ગા ગા