પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૧
ગિરિજાનાં કીર્ત્તન.

ગિરિજાનાં કીર્ત્તન. હર હર શંભુ ત્રિલોચન; ઞા હર હર આનંદકંદ; ઞ ૨૦૧ શિવ ભવ દુ: ખ મેચન; શિવ રસિક શિવાન; ગા ગા પદ્મ ૯ મુ’–ાગ કેદ્રારા. શિવ શિષ હર હર ગારી રમણુ;ગીરી રમણુ` ગિરિજા રમણુ, શિવ શિવ અમર તર`ગિણી રુચિરા ભરણું; ભાલ સુધાકર અમૃત ઝરણું, શિવ શિવ ભુજંગ વરાધિપ કુંડલ કરણું; હિમગિરિતનયા કૃત કર ગૃહ, શિવ શિવ પશુપતિ શંકર ભવ ભય હરણુ'; સુર પ્રથમાધિપ વદિત ચરણું. શિવ શિવત ભજ મન શંકર પદ યુગ શરણું; શિવાનંદ કે ભવ જલ તરણુ શિવ શિવ ગિરિજાનાં કીર્ત્તન. યદ ૧૦મુ રાગ ગમી. આવા સધળાં ગરબે રમીયે, આસા નિશા ધણી સારીરે; સારદઘનમાં દામિની સાહે, એમ કૈલાસે નારીરે, આવો. શૃંગાર સજીને સુર વધુ આવી, દુર્ગા શ્રી ત્રિપુરારીરે; શંભુ વધુ મધ્ય નાયકા સાહે, ભડળ સુદર નારીરે. આવા. ભારત કરમાં રઝણુ વાજે, વીણા સગીતે ભારીરે; વીરનદીને હાથે ભરદલ, મેધ ગંભીરતા ઝાલીરે. આવે. સુરવર વદને વેણુ વાડે, પદ્મા કરમાં તાળીરે; ગરખે રમતાં દેવી પદને, શિવાનદ્ ત્રણ વારીરે. આવો. ૫૬ ૧૧ મુરાગ ગમે. મારીગિરિજાતે બાળ કુમારીજો,જેને શ'ભૂઍનિજ અંગ ધારીજો.-ટેક. મારી ગિરિજાને કુતલ ભારીજો, દીર્થંપણે કૂણી નારીજો; માને ઝળકત હીરાદિ મીનીજો, મેધ મધ્યે સા ામીની. મારી. ભાલે ચંદ્ર કલાના સગો, મૃગ મદનો મધ્યે . રંગજો; ઞાની ભૃગુટી સુંદર માનેજો, મન્મથ તે ચાંપ પ્રમાણે માને સુવણૅ સુંદર કુંડળજો, દિનકર ચંદ્રનાં મડળજો; મારી ગિરિજાતાં નૈન સલુણાંજો, અનંગ શરનાં તૂાંજે, ભારી. માએ કજ્જલ નયણે સાર્યાજો, જેને શકર રૂપ નિહાળ્યાંજો; માની નાસિકા ચ'પક સરખીજો,મારા શભુજીએ પ્રેમે નિરખીજે, મારી, મારી, ૧૧