પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૩
ગિરિજાનાં કીર્ત્તન..

ગિરિજાનાં કીત્તન. ૮૦૩ માતા હૃદય મંડળ સાભાગ્ય, તેતા પૂરભુ જળનું તડાગરે ભા માના યુગ્મ ખા™ રસાળ, તેા સરાવર તટ વિશાળરે, મા માતા યાધર જગતને પોષે, તેતા સરોવર સરસિજ કરે. મા માતા ત્રિવલી ઉદર વખાણીએ, તેતા ત્રિગુણુ શક્તિ પ્રમાણીએરે. મા માતા ગંભીર નાભિના કૂપ, શંભુ થયા સ્મર ભૂપરે. મા માતા કટિ નિતંબને રંગ, તે અચલ મુગાધિપ સગરે. મા માતા ઉર્ફે કદલીતા દઉં, તેતે ગિરિવર ગજની શુડરે. મા માતા સૌંદર્યની તરંગીણીરે, તેતેા જંધા યુગ તાંસરીણીરે. મા માતા ૧૬ અનુજની રૂચિરતા, તેતે જોખન ભૂલોક સુરતારે. મારુ માતા વિવિધ અખર તનુ સાજે, તેણે ભુવન ચતુર્દશ લાજે. મા માતા નવરંગ ભૂષણ અંગ, તે શ શશિ ઉડસગરે. મા ભાત જડને બુદ્ધિની દાંતા, તેના શિવાનદ ગુણ ગાતારે, મા પદ્મ ૧૩ મુરાગ મારૂ ભંજનકારી ગિરિજા પદાંથુજરે, ભવ દુઃખ ચહ્દક સુરતિ જેને, અલમુકુટ મેરારી. ગિરિ વિષ્ણુ વર્ચી પતિ શિશે, જે પદ તાપ નિવારી; ઉપનિષદ જેને મુકુટ તાલાએ, રાખે ગારવ ભારી, ગિરિ, અમર ભય તિવારણ કારણુ, કોટી દનુજ સારી; શભૂ વધૂના ચહું કંમલપર, શિવાનંદ બલિહારી, ગિરિ. પ૬ ૧૪ સુ-રાગ મારૂ મંગલદાયની, મગલ મા તેથે જાણું; વિષય રસાદધિથી માયામાંભલ્યા,ગિરિનદની મત આણું મંગલ, સુમનસ ગુચ્છા કુંતલ ચળકે, ધન મય ચંચલ ચઢકે; ખંડ નિશાપતિ ભાલે બિરાજિત, રાશિ હીરક જલકે, માંગલ, મણિધર ખચિત દામિની સાહુ, રૂચિક્રૂર સાહે; વદન કમલ મકરનો લાભી, શંકર મધુકર મેહે. મંગલ શ્રવણે કુંડલ અલિ રવિ લાચન, ભગવતિ ગિરિજા ભાસે; નેપુર ર્ વસન પાંભુજ, ભ્રમર શિવાનંદ આશે. મંગલ,