પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૪
શીવાનંદ.

•x શીવાદ. ૫૬ ૧૫ મુરાગ કેદારશે. 2. મન મેલુંરે, સુંદર મહાકાળી, સુદર. સેવા કીધા વિના સુખ નહીં ઉપજે, મુખ દીઠે અધ ખાયુ'રે; પાર ન પામે બ્રહ્માદિક સુર મુની, કાપે અમુશુ જોયુ રે; સુંદર. ત્રિશૂલ શ'ખ ફરસી ને તેમર, ખડગ ખપર કર સાથુંરે; સુંદર. શિવાનંદ સેવક કરે વિનતી, ચાઁ વિષે ચિત્ત માથુરે; સુંદર. પદ્મ ૧૬ સુ-રાગ ગણ્ણાની ચાલ, ગિરિ. હનિહાંરે, ગિરિજાદેવીને સેવતાંરે, પામતાં નિધિ નહિ વાર; ગારી ગુણુ શેષ છે, જ્યાં શેષ ન પામે પાર કાટ સુધાકર શીતલરે, અખા નિર્મળ રૂપ પ્રકાશ; ભવના તાપ સમાવતીà, અખા પૂરતિ મનની આશ. ગિરિ. અસુર પુલનેસ'દારતીરે, અંબા તારતી સુરગણુનાર; શિવાનદને ત્યાં આપતીઅે, અખા ભારતિવિવિધ પ્રકાર, ગિરિ. ૫૬ ૧૭ સુરાગ ગરમાની ચાલ. મંગલ ભગલા તુને આપશેરે, તારા ટળશે ભવના ભાર; ભજતાં શભ્રૂજીની ભામિની`, તારે કામિની કનક અપાર, ભગળ. મણીએ ખચિત સિંહાસનળૅ, ઍવે આસને ગિરિજા માત; ચામર એવું પાસા ઢાળતીરે, કરે વિજયા જયા બેહુ વાત. માંગળ, મણિવર હાર અતિ શાભતારે, આરોપિત નૈાતમ યાળ; વ્યંજન એદન અતિ શાભતારે, આરોગતાં ગિરિવર આળ- લવિંગ એલચી પુગી કુળરે, એની બીડી નવરંગ ભાત; આરતી પુરતી સુર સુંદરીરે, ત્યાં શિવાનંદ ગુણ ગાત. મંગળ. મંગળ. વસત પૂજા. પ૬ ૧૮ મુરાગ વસંત કુસુમાકર શ્રી ઋતુરાજનું, રૂપ અપમ ભાસે; તારકાસુરથી સુરપતિ અના, અનેક ઉપાય બિમાસે. કુસુ વદન ચંદ્ર વિવર્ણને દેખી, સુરગુરુ વચન પ્રકાશે; શંભુ કુમારથી તારકાસુરનું, ભર કિન્નર ગાશે, કુસુ