પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૩
હિંડોળાનાં પદ.

હિડાળાનાં પદ નખ મણિચંદ્ર મયૂખ વિદ્યારિત, જન્મના પાપ તમે હે; અમૃત પાધર ધારાશીશપર, સચિત ભક્ત સમૂહે. આંદાલાશ્રિત વિષ્ણુ વિરચિ શચિપતિ માનસ પકજ કણૂિંકા વાસે; પ્રેમ સાવર ભગ્ન શિવાનદ, પરિપૂરિત નિખિલાશે. આંદાલાશ્રિત પદ ૪૫ સુ પ્રેમ સુવાપી પકજ પરિમલ, જન સુખદાન સરાગે; કુમુદન નાયક ખંડ સુધાકર, પરિ સખ્રુત પર ભાગે. પ્રેમ સુવાપી વિદ્યુત પુંજ કપર્દૂ કલાપ, સુમડિત ઐક્તિ માલે; અલિક વિલાચન સજ્વલિતાનલ, કીલજ્વાલિત ભાલે. પ્રેમ સુવાપી ચિત્ત નિવેશય ધીમમલસૃમિતિ, સુરક્રુમિ હીરક ઝાલે; સ'સારાનલતા શિવાનંદ, પાધર ધારા સારે. પ્રેમ સુવાપી પદ ૪૬ સુ સંશ્રિત ગિરિન્ન સંગ; ત્રિગુણ નિર્ઝન રંગ’ ગિરિા રંગ સુરંગ રત્તન ખેંચીત હિંદાલ વરાસન, ત્રિપથ ગાસુ શીતલ ધનરસ, ભજ ગગાધર અદ્ભુત રૂપ, ૧૩ નિગમ વૈતાલિક મુનિગણ્ સસ્તુત, ગુણ ગણુના કુતભંગ; સેમ’ ભજ મુનિ માનસ કૈરવ, શૃંગારાદિ રસાકુલ ગિરીજા, મુખ ચદ્રામૃત લાલ; ગંગા તરંગ સુરજિત મૈલિકટિ, હરિણાજિન ચાલ'. ભજ ગંગાધર, ટેક. કર્ણકા કેંસર ભૃગ ભજ ગંગાધર મકરધ્વજ ગજકુંભ વિદ્યારિત, કેસરી રૂપ મનાલ’, સામ શિવમારાય ગિરિજા વન સુધાકર ભડલ, પીયૂષ પાન ચકાર; કાદરચુત માગણુ ભિન્ન, ત્રિપુર વધૂ જન ઘેાર, ભજ ગંગાધર રુચિરમાદકશ્રીલ ખેાદર, પૂજિત ચરણ સરોજ; ભાલ વિલેાચન નિગત વૃદ્ઘિ, જ્વાલિત લલિત મનાલ, ભજ ગંગાધર, ભલ્યા, મુક્તિ ધૂની કલ્લોલ'. ભજ ગંગાધર, તપ્ત જનાવન સંશ્રિત ભાલામૃત ધારાધર ખંડ ભજ શિવેશ શિવાનંદ પ્રભૂ, પિપરિવચય યમ દંડ ભજ ગંગાધર,