પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૪
શીવાનંદ.

શીવાનદ. ૫૬ ૪૭ સુ નિરખ છબિ ગંગાધરન’, ઝલકત ચાર દિલે જગ ખલન, ગિરિરાજ જનિ શૃંગારરસ ખનિ, લેાચનયામર મન વિજન નિરખ છ.. એનત્વકૂ અહિપુર અલિક મયંક, લખમાતુ મુનિગન રજન'; ૮૧૪ જય ૨૧ સુર વધૂ નારદ તુંબરૂ સંગીત સ્વરણું, નિરખ છબિ. આશુ મહાદ્ધિ પાર ન પાવે, ધાવે નિગમ કુજ ચરણ; દીન શિવાન'દ કહાàાં ખરણે, ભારતિ ભૂલિ ખરણની નિરખ સ્તંભ, ૫૬ ૪૮ યુગ મારે હિંડાલા ત્રિપુરાર; હિંડાલે ત્રિપુરાર નિરખા, હરનેસંગે રીલકુમારીચારૂ, ચામિકર ચચલાચટકે સાર વિહાર; નિરખે હિંડલા. મૃગમદ પલિ ચંદન રૂષિત, સારભ છે. ધર્મ સાર; ગ'ધ વિલેાભિત અલિવર ગુજે, પુજે સુ મનસ ભાર નિરખા હિંડલા- શીતલ મંદ સુગધ સમારે, પરિ સેવિત ધુનિવાર; સામ સદાશિય પકજ લેાભી, શિવાનદ ભવહાર, નિરખેત હિડાલાવ પદ ૪૯ સુરાગ માટે 2. ઝુલે હિંડાલે દેવ, ગિરિજા ઝુલે હિંડાલે દેવ; ભારત ભૂલી વેદ રટથી, ભૂલ્યે વિરંચી તતખેવ. ગિરિજા ઝૂલે- સ્થંભ કનકમય હીરક ખચિત, ધવલવિતાને સાહે; શુ'ખલા કનક આસન તકિયા, જોતાં મનડુરે માહે ગંગા યમુના ચામરકરમાં, વિ'ઝે શ્રીત્રિપુરાર; જપ જનિનદૈ સુરગણુ વદે, સેમ શિવાનંદ તાર. ૫ ૫૦મું ગિરિજા ઝૂલે ગિરિજા ઝૂલે વિલસિત શંભૂ શંભૂ શ્રી ઋતુરાજ, વિલસિત શંભૂ શ્રી ઋતુરાજ; મધુ અવદાત તૃતીયા ડાલે, સામ મહેશ મહારાજ. કુસુમ સહિત વનરાજિ ફૂલી, સ્થલ નલનીર વિશાલ; કોકિલા કુજે મધુર નાદે, કિન્નર ગાન રસાલ. સુર સુદરી કટિ કિંકણી રસના, ચરણે ધૂંધરૂ નાદ; એકપે એક અનોપમ નાચે, પ્રભુ શિવાનંદ આદ, વિલસિત ભૂ વિલસિત શંભૂ