પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૫
હિંડોળાનાં પદ.

હિંડોળાનાં પદ્મ. ૫૬ ૫૧ સુરાગ આશાવરી, મળે માલ ભરાલ વિભૂષિત, સુરતટિભિનિનુ તીરરે; ચ'નચક બકુલ પાટલ, મેલે સારસ ક્ષીરર્ભજ્જૂ માલ- મત્ત મધુવ્રત સેવિત વ્રતથી, તહીએ વિરાજિત નીરરે; વિકસિત પંકજ ગૃપે લેભી, અલિગુંજારવ ધીર મજા માલ આંદલે કુસુમારક ખેલે, ધરી સદાશિવ વીર; શિવાનંદ પ્રભૂ સંગે ગિરિજા, અંગે ઉજ્વલ ચીરરે. ભજ્જૂ માલ પદ પર સુ-રાગ કેદાર વિલસિતશંભૂ શૈલ કુમારી, હાંરે. હાંરે હ્ર`ડાલે વિલસિત શંભૂ શૈલકુમારી. ટેક. ઉદિત કાપતિ નારી, નારદ તુખરૂ ધારી; તાલ તેત્રીસ સ્વર ભારી, સહત કિન્નરકારી. સુરપતિ રમણિ, સંગિત સ્વર મણિ; ઉપજત નાદ ગતિ, માહિત મૃગ નયની, શુક્ય શશિ ધારિ, ભવ તાપ નિવારી; જય જય સ્વર ભાર, શિવાનંદ બલિહારી. પદ્મ પર સુ હાંરે હાંરે (૧૫ બનત શ્રી ગંગાધારી, હાંરે હિંદાલે ખનત શ્રી ગંગાધારી . સારદ ધન શંભૂ, ચપલા પુજે ગારી; નિરખી આહાછખિ, ગર્વ અનગ હારી. કર કંકણુ શાલી, અંગદ ભુજંગ ધારી; મુતા મુંડ વિલાસ, સાહત ત્રિપુરારી. અજિન ચીર કટિ, નુપુરી સુધરૂ ધારી; જય જય સુરકારી, શિવાનંદ બલિહારી. ૫ ૫૪ સુ ગિરિન’દની શિવઝલે, હુંડાલે ગિરિન’નની શિવ ઝૂલે; ખિસુરિનર નિમેષ ભૂલે; હિડાલે ચારૂ વિમાન ચઢી સુર વર્ષે, કતારતે ફૂલે. હાલે ટેક ટેક. હાંરે- હાંરે હાંરે