પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૬
શીવાનંદ.

ર શીવાન રૂચિર પાંચ્યુજ નેપૂર લુધર, કઢિ રસના શરભારી; અંગદ કંકણુ ભૂષણુ, શરદા મેધે ચપલા વારી લે રાકાનિશાકર પૂર્ણ કલાધર, દંતમયૂખ વિશાલી; ચિકર જટા વલિ સામ સદાશિવ,શિવાન દખલિહારી. હિડાલે પદ્મ ૫૫ સુ ખેલ મચ્યા હિંડોલે, વસતે ખેલ માહિૉાલે; પ્રેમ રસાલ સુશૈલ કુમારી, શાભે સુંદર ખેાલે. ગીત સુધાકર નારદ તુંબરૂ, દેત ત્રિતાલ મૃદંગ; રભાદે સુર વધુ નાચે, જય જય ગાન સુર્ગ નંદન વનનાં સુમનસ વર્ષે, મલવા દેવ કદખે; હિંડોલારૂઢ શંભુ શિવાને, શિવાનદ પદઅંબે. યદ્ર પ સુ. વસતે વસત વર્ત ૫૬ ૫૭ સુ-રાગ મારૂ શત્રુ પધારે રે ગિરિ કૈલાશ ગંભીર; વસંત વિલાસ હિંડાલે વિલસિત,સૂર તરગિણી તાર. ઘંટા ચામર ગજવદ સાહે, ય હુંસારવ ધીર; સંખ્યા રહિત ગણુ નાયક સાથે,નવર્ગ ભૂષચીર. વિષ્ણુ વિરચીશચિપતિ આદે, સુરવર સબલા વીર; વિજન છત્ર પતાકા અલકે, જય જય ખેલે ગીર. અગણિત સુમનસ વર્ષે સુરપતિ,કામદુધા તહાં ક્ષીર; મૃગની નાદે શિવાનંદ પ્રભુને, તાલતંત્રી સ્વરધીર છે ટેક. એવા ઝૂલે સદાશિવ જોગિ, હિંડોલે લે સદાશીવ ભેગી; ચાદભુવન નહિં ભાગી; ડિલે વિષની નિલિમાં કંઠેશભૂ, ભૃગ મદ અંગે ગૌરી; હિડાલે ટેક. ગંગ કર્દૂનીનદ કરે શંભૂ, ચિકર કુસુમ અલિગ્રુજે 'દુ વિલેપન અંગે ગિરિજા, ભવ ભૂષિત ભસ્મને પુજે, અંગદ પણિવર પ્રભૃત શભ, રતલાપ સુરગ; વિરચિ વચને વિજયા જયાને, પ્રેમ કલાહર સંગે, ડિલે હાલે શંભુ પધારે શંભુ પધારે. શંભુ પધારે, શંભુ પધારે,