પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૦
શીવાનંદ.

૮૨૦ શીવાદ. ભાલ સુધાકર જયકરૂણા કર, જયજય ત્ર્યંબક વિશ્વેશા; કાળ વિદારણ અધમ ઉદ્ધારણ, જય જય સ્મર હર દેવેશા. જય જય. જય ગંગાધર પશુપતિ ભવડર, જય જય તું ભુવનેશા; જય ત્રિલોચન જય ભવ મેાચન, જયપુર હર ગિરિજેશા. જય જય. જય જટાધર જય ઉભયાવર, જય કનસાર પ્રકાશી; જય જય ભસ્મ વિભૂષણ, જય જય પૂર્ણ શિવાનંદ દાસા, જય જય. પદ્મ ૬૫ સુ-રાગ આશાવરી, નીરાંજન જગજીવન ભવડર; પૂર્ણ બ્રહ્મકલા સપૂરણ, નહિ'ન જાનતયા બિધિકિકર; નીરાંજન જગ૦ ફાહુ પ્રકાશ કરે દિપકણિક, આગે ધરે તેજોનિધિસૂર, એસા નિરાંજન વિધિચદ્ર શેખર, શિવાન પર કરૂણા પૂર, નીરાંજન જગ૦ પદ ૬૬ મુરાગ આશાવરી જય ચંદ્રમૈલી ત્રિપુરારી, દુરી કર હર ભવપાશા, જય ચંદ્ર તુઝે મસ્તક ગગા ખીરાજે, જય જય ભુવનાચા શરણા, જય ચંદ્ર અ‘ગ વિષધર ક્ષિતધર બાલા, જય જય રજિત ત્રિનયના, જય ચંદ્રે પદ ૬૭ સુ ચંદ્રચૂડ મહાદેવ દેવ હર', પાર્વતિ વલ્લભ ત્ર્યંબક શકર, ભાલચંદ્ર જટામધ્ય ગંગાધર, નિલક'ઠ' શિવ’ વિશ્વનાથ ભટ્ટે રશૈલજા વલભ કામ સદાયક, દ્રમીશ' ભવ સિદ્ સેવ્ય'; નાગહાર સુરેશ જેંદ્ર ધ્વજ, ભૃતિ ભૂષ શિવ’ સિદ્ધનાથ ભજે શૂલ પાણી વૃધારૂઢ બાપતિ, ચંદ્ર ગાર' ભવ ભગ મીષ પ્રભૂત; શૈલજા લોચના પાંગ સંદરાંત, ધાન્ય ગમ્ય'શિવ' સામનાથ ભજે રત્નપીઠ સ્થિત' રીલભૂ રજન, વેદ ગીત સદાનંદ રૂપ શિવ’; કાટિ સૂર્ય પ્રભ યાગિ સંપૂજિત’, દેવ દેવ સ્તુત શભુનાથ ભજે અક્ષમાલા કર અંગવામા ધર,માલિ મધ્યસ્થ ગંગાજલ શકર', પ્રેત ભૂતાવલી રંગ મધ્ય સ્થિત, દક્ષ વિવસિન કાશીનાથ ભજે યામ દેવ મહેષ ગિરીશ મૂડ, રૂઢ માલાધર વ્યાઘ્ર ચાંખર, ચંદ્ર માલિ’ ત્રિનેત્ર ત્ર્યંબકે શાધિ",ભક્તિ મુક્તિ પ્રદરામનાથ ભજે