પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૨
રણછોડ ભકત..

કર રણછોડ ભક્ત. પર ઈ ઘેર આવ્યા ગેાપાલજી, આવી આંગણીએ ઉભા રહ્યા માતા જશેાદાએ પૂછીયૂ, કહેા કુવર મારા કર્યા ગયા ક્યાં ગયાતા કુંવર મારા, સાચું કહે મુજને સહી; પુત્ર તમારા દર્શન માટે, દૂ ધણી વ્યાકુળિ થઇ. આંખેથી અળગા થાઓ છે, શૂ ાએ જીવન ખારણે; તમ વિના કળ પડે નહી, વ્હાલા જાઉં તમારે વારણે. તારા વેણુ મધુર ને મીઠડાં, હરી ખેલીયા હેતે કરી; દૂ ગયા તા ગા ચારવા, આવીયેા તે જ ફરિ કરી. ધેન ધોળી તે કુંજ હૈાળ, ખલક ખેાળી દૂધ વયે; માતા જશાએ પૂછીયું, ત્યારે મમત અંતર ટળ્યું.. વ્હાલ ઉપજ્યું લાલ સાથે, મંદિરમાં લઇ ચાલિયાં; ભાત ભાતનાં ભાવતાં ભાજન, અધિક અધિકે આલિયાં. દધિમાખણ ને શરકરા, પકવાન્ન પિરસ્યાં પ્રીતસૂ; ઈચ્છા થકી આરાગિયા, રંગ રસિયેાજી અમરીતમ્, વ્હાલા વન તત્પર થયા, અને ગયા ગ ધન ચારવા દાસ રણુછેાડ રણુ સેવક, તેનાં તે કારજ સારવા. શણુગાર સજીને સામની, તે સખી પાસે આવીયાં; ભાત ભાતનાં અંગે આશ્રણુ, અતિ અતિ કાર્ડ બનાવીયાં. ત્યારે પ્રેમે ખિને પૂછીયૂ', કહે છખીલેલજી કડાં છપ્યા; સાચુ' કહીને સહિયર મારી, જુગતે જીવન જપ્યા. સખિ કહે બાઈ સાંભળા, કાંઈ શ્યામળાને સાંભર્યું; અહિંથી ચૂપે ચાલિયા, શૂં જાણુ તે હૃદિયે ' ધર્યું. નથી જોયું તે નથી વાયુ, રૂપમાંહિં રંગીયુ'; દૃષ્ટિ ભેદ કહ્યા નથી તે, સ્વામિ તમારે સંગીયુ. રાધે કહું ખિસાંભળે, તમે પ્રભુજી પાસે પરવા; મર્જે અમારી આધિન થને, ફોડીને કરગા.