પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૩
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

રાધિકાના રૂણાની ચાતુરી. જેથી સÌ રગ રસિયા, તેમ તેને મનાવતે; પાય લાગી પ્રીછવીને, અહિં લગી તેડી લાવજો. શીખામણ દઇ સરવસુ`દર, સખિ મંદિર માકલી; જઈ જાદાને પુછ્યુિં, કરિ વાત ભાવે બલિ ભુલિ. પ્રીતે લાગી પૂછ્યા, કહેા ખાઇ હરીજી કયાં હશે; એગયા ગાધન ચારવા, રઘુડને હૃદિયે વસે, ૫૬ ૪ થું. સખી કહ્યું બાઇ સાંભળા, તમે અલટતૂ' શું આચરી; એવાને વન માકલી, તમે આ કારજ શાને કરી. જેને તે પ્રીતે પુજીએ, તેને નિત્ય વન મેકલા; પુત્ર જાણીને પ્રેમદા, તમે ભાવ રાખે। છે ભલેા. સ્વારથીને સુઝે નહીં, અતિ લોભ પાપનું મૂળ છે; નવનીધ અષ્ટમા સિધ ધારા, વળી ઉત્તમ મૂળ છે. માટે વિવેક વિચારીએ, એ રાંક ઘેર રતન જૅ; અજાણ્યું જાણે નહીં', જાણે તેને જન એ વિશ્વભર છે. વિશ્વકા, વિશ્વમાંહી રહ્યા મળી; ઇંદ્ર બ્રહ્માદિક શિવમુનિ, સનકાદિક કાઇ ન શકે કળી. જોગજજ્ઞ ને જપ તપ સાધન, નિગમને ગમ નહિ પડે; તે હ તમારે ખરણે, મહા રાંક થઇને રડવડે. એનું સ્વરૂપ સુંદર લલિત લાવણ્ય, અધરે મધુરા વચન છે; જે ત્રીભાવના રાજ રસિયા, તેહુ તમારા તન છે. સખિ કહે બાઇ સાંભળા, તમે એ રસ ચુપે ચાખજે; રણુબ્રેડના સ્વામિની સેવા, હૃદિયા માંહિ રાખો. ૫૬૫ સુ સખી શ્યામની શુષ લેઇને, આવી સામાછ કરે; આવીને એવું કહ્યું, મહારાજ ગયા છે મહાવને. તે ઘડી તત્પર થઇ, મહીની મઢુકી શાર્ ધરી; શણગાર સાથે સ”ને સુંદરી, મહાવન દેશાએ પુર્વરી, 223