પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૪
રણછોડ ભક્ત..

enr રણછોડ ભક્ત. એક ગ્રંથ તે કારજ દૂજે, કાઇ ન જાણે ભેમાં; પ્રીતના પરપચ ઍવા, નથી એ કાંઇ વેદમાં. સુપે ચાલી ચોકમાં, વન ગાખતી ગજગામિની; શેરીએ શેરીએ સાદ કરતી, આવી વનમાં ભામિની, કુંજ કુંજ તે વૃક્ષ શાખા, પત્ર પેખ્યાં કળી કળી; જગજીવત જડયા નહીં, તુરા તે ચાલ્યાં ઘર ભણી. અવળા તે સવળી શેરીએ, આશ અતી મળવા તણી; અવલેાકન કરતી એકલી, મનમાં તે આતુરતા શ્રેણી. આવી તે વનના ચોકમાં, ખેતી જિવનને ક્િરી; વ્હાલે છ મળી નહીં, મુખ ઊંચર શ્રી હરિહર તેથી વિશેષે થયા આતુર, વ્હાલેાજી ચિત્તમાં વળી; ત્રીજ ધામ નિરખી આવિયા, રણુછેડને અંગે રળી. હું છું. વનમાંથી આવીયા વ્હાલા, મનમાં વ્યાકુળ થાતા; પોતાની સખિને પૂછ્યું, મને સાચી કહાને વારતા. કહે રાધિકા પાસથી, કોઇ આપણે ઘેર આવીયું; સાચુ કહાને તેની સાથે, કાંઇ મુજને કહાવિધ સખિ કહે તમેા સાંભળેશ, મહારાજ મારી વીનતી; એક રાધિકાની અંગના, વેર્ આપણે આવી હતી. કહીતી વારતા તે, માંડીને સરવે કહી; શ્યામ શ્રવણે સૂણતાં, ધિરજ મનમાં નવ રહી. શ્યામ કહે સુણુ કરી, તૂં પાછી જાને તે ભણી; બનાવીને વાત કરજે, સખી ત્યાંથી સંચરી, આન જેમાં રીઝ પડે શ્રેણી. પામી અગમાં; એ રાધિકાને મંદિર જઇને, રસિક ખેાલી રંગમાં, સ્પામા સહાગણુ સુંદરી, એ કાણુ કામે પરવસ્યા; વડાં ગયાં મહી વેચવા, એમ માતા મુખથી ચણાં, સાંભળીને લાચ લાગી, સેહેવાયૂ નહિં રણુÈોડના સ્વામિની દાસી, ભરમ ખાલી સુખથી; કૂખથી