પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૬
રણછોડ ભક્ત..

રણછોડ ભકત. ધરી. વાભૈ પલવટ લક્ષણ લ‘પટ, સુખે સૈાહાશી મારલી; લાલર’ગે લાલજીએ, જેટ્ટીફા કરમાં એકાએક ત્રીજ વિવેકે, રાધિકા પાસે ગયા; આાવી અને આંગણે, અલબેલડા ઊભા રહ્યા. સાન કીધી સકેતમાં, કુંજસદન આવ્યા વળી; રણુઅેડના સ્વામિ સંગાથે, રાધિકા હેતે હળી. પદ્મ ૯ સુ એ હળી હેતે મળી મનસ્, રમત માંડી રંગમાં; નાનાવિધના વિસ્તાદ કરતાં, આનદ પામ્યા અગમાં. એક એકને આલિ’ગન ચુબન,અધિક અધિકે આદચ્યું; જે વળાએ જોઇએ જુગતુ, તે વેળા તેવું કરૂં. રંગ રાતા તે વેણુ વાતા, માતા ખેલ મચાવી; રસિક શ્યામને સુ દરીએ, થનીક થનીક નચાર્વીએ. વ્હેમ હાંશ તૈયામાં હતી, તેમ તેમ હેતે હુલાવીએ; અંગ ઉપર લેઇને, જતન કરિને ઝુલાવી. રમતાં રમતાં રસ વાધ્યો, રસિક સામે સુંદરી; કરતી કરે છે ફૂદડી, અતી હેતભાંય હસ્યા હરી, એક એકના મુખ સાસુ જુએ,અનગ વશ થયાં બેઉ જણાં; સુખમાં તે કાંઇ આકી નહીં,ગ્રુપ ગણુમાં કંઇ નહિ મણુ!. એના મુગટમાં એક માનુની, તે પ્યારીની દુષ્ટ્રે પડી; પોતાનુ પ્રતિબિંબ દેખી, રીસ ચિતડામાં ચડી. એ કાઇ નવલ નાર દીસે, એના મુગઢ માંહી મ્હાલતી; નકૂટ કપટી જાણીયા પ્રભુ, રણછોડ ચતુરા ચાલતી. પદ્મ ૧૦ સુ એ રીસાવીને ચાલ્યાં રાધા, ક્રોધ ભરીયાં કામની; વ્હાલાસુ વીધ માંડી, રુદન ખેઠી ભામની. દેશ વાધ્યા ને ડ'શ ઘણા, લવલેશ વળગ્યું નવ રહ્યું; જીવતાં તે મળવૂ છે નહીં,એમ પોતાના મનમાં કહ્યું. ભવિષ્ય ભજિયુ’ને તત્વ તજિયુ,'શું જાણું એની ચાલને; શાક લઇને એઠી શ્યામા, દ્વેષ દઈ દયાળને.