પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૭
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

રાધિકાના રૂષણાની ચાતુરી. એન્' મુખ જોયા વિના, તજ્યાં આભૃણુ અગથી,હવે સંગ નહીં પાળતા રાધિકાનૂ ત્રણ જાણી, શ્યામળા સૂના બન્યું. એ માનુનીન્' મૂખ જોવા, મેાહબ્રા મનમાં રહ્યા; જાણે વિજોગે વરસ વીત્યું, શાક જાગ્યે નહિ કા. સખીને કહે " થશે; મુજને કળ પડે નહીં, દિવસ રજની યમ જશે. એનૂ’ મુખ જોયા વિના,મારે અન્ન જળની આખડી; સખીને કહે શેાધી લાવે, પ્રીતમૂ પાઍ પડી. સખી ત્યાંથી સંચરી, આવી રાધિકા પાસે રહી; રણુછાડના સ્વામિની વીનતી, કળકળે સરવે કહી. ૫૬ ૧૧ મુ શ્યામા સાહાગણ સુદરી, વળી રાડ વિનાશાં રૂણુાં; વાંક વિના વિરાધ ઘેલી, છે ડાહાપણુ તુજમાં ધણુાં, એ ત્રિાવનનું તત્વ તારુણિ, તે તુજને ભાવે ભજે; રાધે રાધે રટ રસિયા, પલક મુખથી નવ તજે. તેને અતિએ તારુણી, ઘેલાં થઇએ એના ગુણે; મેલ આંટી ઊઠ અબળા, ચાલો જઇએ હરિ કને, એ ઓળખી આદર કરા, તૂં માનજે મહા મર્મસ; ભાગ્ય તારૂ ભામની જે, પ્રીત પૂરણ બ્રહ્મસૂ સખી એ સ ષણાં, જેમ રહે માઢ અને મહી; ઝાઝૂ તાણે ફૂટશે, પછી કહેશે જે કહ્યું નહીં. અબધૂ ખાંધ્યા નાથ અબળા, તુજનીનચે નાથી; પ્રેમ આંધનમાં પડયા, જેમ પડે મદગલ હાથીઓ. અકળ અછતને ઋતિએ, છે સુકુળની તૂ સુંદરી પળ વિલંબ ન છએ, તૂ ચાલ ને વેગે કરી. ભૂંડી ભારજ રાખીએ, આવાં છેક હળવાંન થઈએ; રહ્યુડના સ્વામિને મળવા,ચાલો આપણુ ચુપેજઇએ. પદ્મ ૧૨ મુ અમે એને પાલવ બાંધ્યાં, કાંઈએ એથી નવ હાં સખીનું એલવું સાંભળી મેલ્યાં રાધિકા રાષે ભણ્યાં ૮૨૭