પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૮
રણછોડ ભક્ત..

૧૮ રણછોડ ભક્ત. એ ધુતારાના ઢગ જોતાં, સગ અને ' ક'; લક્ષણ એનાં સર્વ જોતાં, જીવ કાઢીને સરૂ. એ કાળે કપટી કામણુગારા, લોભી લપટ લાલચી; પાતા કેરા સ્વાર્થ માટે, રમત સધળી કુડી રચી. નવલી સાથે નેહ અને, પક્ષક પાછી નવ કર; સુંદરીતે સંગ લઈને, વન વને વ્યાકુળ કરે. અજાણ્યું જાણ્યું એ મેં જે, જાણ્યુ અજાણ્યું મે કશ્યૂ', મુઈ; વાવાયાં ત્રીજમાં, પછી ભાવકું એનું ભણ્ય. અમે અંતર નવ કમ્યા, તેએ અમારા નવ થયા; જેનું દિલ બદલાણું હાય તે, ફરે વેદ વળ્યા વહ્યા. એની વાત કરશે મા નારી, એને મનથી તે માટે તુજનેકતે, માનજે મારૂ જીવ કાઢીશજીભ કરડી, દ્વેષ રણોઢ કહે રાધા ભણે, એનું સર્વ લક્ષણ મેં લડ્યું. ૫૬૧૩ સુ સહી, અને શિર દÑ; સખી ત્યાંથી સંચરી, તે આવી મોહનને મળી; જે થઈ તે વાત કહી, રિસરાધિકાની નવ ટળી. શ કદૂ રીસ એ તણી, શ્યામા સે।હાગણ સુંદરી; પેરે પેરે પ્રીછવાતાય, દ્રષ્ટિ ઊઁચી નંવ કરી. રાધિકા રીસે ભરાણી, કહ્યું અમારૂં નવ કશુ'; સ્વામિ શા ઊપાય કરિએ, કારજ એકે નવ સચ્યું. જે કહ્યું મે’ જીભથી, તે કાન તળે સા કાઢીયું; પાપ પૂરવ જન્મનું જે, કામ એસ' પાડીયું, વીષ સરખાં વચન એલી, રાધ રાખીને રહી; રાધિકાનૂ પણ તે, શાબિતું સરવે સહી, સમજાવી સમજી નહીં, ડાહાપણ એન્કમાં ગયું; માન દઇ મનાવીએ, કાણુ જાણે અને શું થયું. વાહાલે મન વિચારિયું, પરપચ રચિએ પ્રીતસું; માન મૂકી મનાવીએ, એમ ચાલ્યા રસિ રીતસ