પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૯
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

રાધિકાના રૂપાની ચાતરી, ત્રીજના શણગાર સજિ, વિવિધ પ્રકાર વિવેકમાં; ચૌદ લોકની શૈાભા બની, રણછોડ અખળા એકમાં. પદ્મ ૧૪ સુ સેલ વરસમાં સુંદરી, નારીખની નવ જેમના અંગ આશ્રણ સÐ સુંદર, અધિક આપે અગના. કાર્ટિશશિયર કાટિ ભાનૂ, જાણેકપંની કળા; રૂપનિધાન સ્વરૂપ સુંદરી, એવી નહી' ાઇ અબળા. નહીં બ્રહ્માણી નહિ ઈંદ્રાણી,નહિ કાષ્ટ ઉઞયા ઇશ્વરી; દલાકનુ ચિત્ર ચતુરા, એવી થઇને નીસરી. ઋણુ ભકતિ ચાલિ ચતુરા, ધણુ વાગે ઘૂરી; રાધિકાના મૂખ આગળ, નીસરી લઢકા કરી. રૂપ જોઇને મેાહી માનની, સ્વામિની ખેલ્યાં સહી; આ ત્રીજમાં તમે એકલાં છે, સુંદર રૂપ રહ્યાં ગ્રહી. પ્રીતે લાગી પૂછવા, કાણુ કૂળની તમે કામિની, ક્યાંથી આવ્યાં ક્યાં જા, મને વાત કહાની ભામિની, આ ત્રીજમાં તમે એકલાં હા, આવા રૂડા ર'ગ છે; સાચૂ' કહેાની કામિની, વળી કને તમારે સંગ છે. મતે ચિ'તા ઉપજે, તમે છે અતી આનંદમાં; રણછોડને સ્વામી મળશે તે, ફ્રાકટ નાખશે ક્દમાં, પદ ૧૫ સુ રાધિકાનું કહ્યું સાંભળી, અનુપમ વાણી ઓચરે; હયૂં આપણું હાથ હેાય તા, કાષ્ટ કેને શું કરું. એ નદજીના કુંવરની, અમે કિરતી શ્રવણે સાંભળી; તેને ભેટવાને સખી, સુરતા તે ભરી ત્યાં વળી. અમે1 જઇશ્ન એ કને, ત્યાં જુગત સરવે જોઈશું; આ જિગ્યાપે યૂ ભલુ, એમાં ગાંઠનું શું ખાઇશ? રાધે કહે સખ સાંભળે!, ભલુ' થયુ તે વેહેલ' કહ્યું; આવ એરી મ કર ગેરી, જ્ઞાન તારૂ માં ગયું. મને પુછે તે પ્રેમાક઼ મારી વિતી કહું તૂજને; ઉપજ નીપજ એ તણી, તૂ સાંભળજે એકેસને. ૮૧૯