પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૧
રાધિકાના રૂષ્ણાની ચાતુરી..

રાધિકાના રૂત્રણાની ચાતુરી. મન ગમે તે માગજો, મારે સમરપણુ છે શીશતૂ'; મારૂ છે તે તમારૂ છે, સખી કહે તારા શીશને, દૂ. જાગતુ. જુગદીશ નૂ'. ઢું કે વળી પાથરૂ'; દે વચન મારા હાથમાં જે, " ક તે તૂ ક વચન આપ્યું હાથમાં, પછી સખી ત્યાં મેલ્યાં સહી; નજીના કુંવર સાથે, રૂહૂ રાખે નહી. રાધા કહે સખિ સાંભળા, એ વિના બીજા માંગીએ; જેવૂ ભાવે તેવું કહીએ, મીઠું મીઠું લાગીએ. સખિ કહે રાધા સુણા, તમવચન ગયુ વેહેતે પાણીએ; રોડના સ્વામી સધાતે, ખેલ મધુરી વાણીએ. યઃ ૧૮ સુ ખેલ્યાં વાણી હા ભણાવી, હાથ લીધા હાથમાં; શ્રી પુરુષોત્તમ પ્રગટિઆ, શેા સહિયરના સાથમાં. સામ્ બ્લેઇને લાજ પામ્યા, નીચ' તે નીહાળીશું; માનનીનું અપમાન થયું, પછી વચન પરચું પાળિયું. રસવાગ્યેા ભાગ્યુ ફણ', સતાપ વામ્યા સ્વામિની; આવા ભાવે ભેટિએ, એમ કહે કૃષ્ણને કામિની. રળિયાત કીધાં રાધિકાને, ભીડયાં અગમાં લેઇને; મન મનાવ્યું માનનીતૂ, દરદિલાસા દૈઇને, લગન લાગી ભ્રાંતિ ભાગી, મગન થઇને બેહુ મળ્યાં; લિગન ને ચુંબન દેતાં, મનતાં મેહૅલાં ટળ્યાં. અંગાચર લીલા આદરી, ને એક રગ મચાવી; શણગાર વર્ણવ્યા ત્રીજને,ને થનિક થનિક નચાવિ, દેશ આઠ પદ પૂરણ થયાં, એક પક્ષની આઠજ પાંખડી; કહેનારે તેવી કહી, ધરિ શ્રીહરિ ઉપર ધાંખડી. નરનારી જે સાંભળે, તેની આશા પૂરે શ્રીહરી; દાસ રણછોડ ચરણ સેવક, માગે માજ" ક્રીી. ૩૧