પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૬
ગોવિંદદાસ.

૩ ગોવિંદદાસ. સારા ગાકુળમાં ચોરી કરોો ?, વ્રજનારીની પુરું ભમે છે રે; તુને નષ્ટને ક્રુણ ધીરે, નહિ રહેવા જમુનાં તીરૅ; રાધા કહે છે તે આપ વિચારારે, ચારી કરતાં ગયા જનમારા રે; તુતા જન્મારાના બૂટ, હાર આપ્યા વિના નહીં છૂટા; તેàા વન વન ચારી ગાય રે,તારૂ’ ગાવાળપણું કીમ જાય રે; તુતે મહી માંખણને ચાર, ચાયા દ્રાવનમાં ઢાર; રાધા કેરાં તે મર્મ વચન રે, સુણી ખેલ્યા તે જીગજીવન રે; નથી હીતા ગાવિંદાના સ્વામિ, એમ મલ્યા અંતરજામી; પદ્મ ૩ જી. છખીલાજી. છખીલાજી. છખીલાછ, છબીલાજી. રાધા. એ રાધા જૂઠી નાર ઠગારી, ધૃતવાને આવી છું તારી; આ રાધા ટેક નારી નિયાનાં નીર મંગાવા રૈ, સદ્ગુ દેખતાં મુજને પાવા રે; તે જો પૂછે તિરચનાં પાણી, હાર તતક્ષણુ આપુ' આણી; ચાર ગજની તેયારી ખાદાવા રે, તેની મધ્યે અગ્નિ ધીકાવા રે; પગ પરસીને નિસ બહાર, જો ચૂકું તે આપુ દ્વાર; ચાર કાળા તે કુંભ મંગાવારું, માંહે મેટા મણીધર મૂકાવો રે; સર્વે દેખે સાહેલીનો સાથ, હું ઝોલુ તે જમણે હાથ; ધીપતીજ કરતાં હું ચૂકું રે, હાર હેલામાં આણી મૂકું રે; નથી હીતા ગોવિદનો રવામી, પછી રાધા ખેલી શીર નામી; પ ૪ થું. આ રાધા, રાધા. રાધા. ભુધરજી ભૂલાં શિદને ભભાવા, હાર મૂકયો હોય ત્યાંથી લાવા; ભુધરજી. ટેક. સઊ તિર્થં તમારી કાયા મૈં, કાણુ દૂભે જસાદાના જાયા રે; તારાં પ્રાક્રમ સરવે જાણે, તને વેદ પુરાણુ વખાણું; મદ્રાચળને રવૈયા કીધા રે, રતનાગર મંથન કીધો રે; પ્રભુ પાવક નહિ પરજાળે, હાર આપ્યા વિના નહીં ચાલે; કાળીનાગ તે નાથ્યા કાળા રે, વિખ તાણીને નાંખી જ્વાળા રે; હું તે જાણ્યું તમારી ધાત, વિલમ્હેલે વાદ્યાની વાત; પ્રભુ દાવાનળ તમે પીધા રે, સર્વે દેખતાં પસળિમાં લીધે રે; પ્રભુ પાવક કઈ પેરે જળશે, હાર આપે મારે જીવ તલો; ભુધરજી. ભુધરજી, ભુધરજી, ભુધરજી.