પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૭
સતભામાનું રુષણું..

૮૩૭ સતભામાનું પણું. પ્રભુ શિદનેતે રાટ વધારા રે, હાર ઈજતે આપો અમારા રે; હુડ્ડ મેલાને હરજી લીલા, ગોવિંદના સ્વામી રસિલા; સુધરજી. પદ્મ પ મુ. રસીલા. રસીલા રસમાં રહ્યા છે. બૂડી, રગ રેલ તણી છેાળ ઊડી; રસીલા ટેક રસે રીઝથા શ્રી વૈકુંઠનાથ રે, હરિયે ઝાલ્યે રાધાજીના હાથ રે; રિઝચા રિઝયા શ્રી વનમાળી, રાધા સંગે લીધી કર તાળી; રાધા રૂપે તે દીસે રૂડી રે, ખળકે કાંકણુ ને વળી ચૂડી રે; રસે રીઝમાં રાધા રાણી, ધન્ય ધન્ય શ્રી પુરૂષ પૂરાણી; મધ્ય રાધે કીશોર કારી રે, શ્યામ શ્યામ ને રાધા ગારી રે; હરિયે રમવાને રસ સ્થાપ્યા, પછે હાર રાધાજીના આપ્યા; રસીલા. રસીલા. હારી ગાશે જે નર ને નારી રે, તેને કૃપા કરે મારી રે; હરિયે પ્રેમીને રસ પાયે, હાર ગાવિંદદાસે ગાયા; રસીલા. સતભામાનું' રૂપણ. કડવું ૧ લું, નારદ સ્વર્ગ ભાવનથી આવ્યા; એક પુષ્પ અનુપમ લાવ્યા. જખ઼ને ભેટ ભુદરને કીધું ; હરિએ હેતે કરીને લીધું. પુષ્પ આપ્યું છેમણી નારી; સતભામાને મૂકયાં વિસારી. નારદ સતભામા મંદિર ગયા; પેહેલા માંડી સમાચાર કહ્યા, તમને નવ ગણ્યાં તરણાને તાલે; એવાં વચન રૂષિરાય ખોલે. મે તે વાત સાંભળી તમારી; દિલમાં દુ:ખ ઉપજ્યું છે ભારી. મારી ઘેલી ધરીએ નવ રાષ; શામળિએ તે પાડયા સેસ. હું તે શું કહું તમને મુખથી; આવાં નિષણિયાં થયાં કર્યાંથી ? સુણી નારદજીની વાણી; ઘણાં રોષે ભરાયાં રાણી. એવું કહીતે નારદજી સધાવ્યા; સાંજ પડી તે શામળિયોજી આવ્યા. સ્વામી ગાવિછના પૂછે; નારી રાષતુ તે કારણુ શું છે.?